________________
સ્તવન વિભાગ
કરી બજવીતિણેસમે મ્હારાવ પણનવિ તોડ્યાં તેતાન, નમીયે, તીર્થંકર પદ બાંધીયું, મહારા૦ અભુત ભાવશું ગાન.
નમીયે) ૫ નિજલબ્ધગૌતમ ગુરુ મ્હારાવ કરવા આવ્યા તે જાત્ર, નમીયે૦ જગચિંતામણિ તિહાં કર્યું હારા, તાપસ બોધ વિખ્યાત.
એગિરિમહિમા સ્ફોટકો મ્હારા તેણે ભવ પામે જે સિદ્ધ, નવ જે નિજ લબ્ધ જિન નમે મ્હારાવ પામે શાશ્વત ઋદ્ધિ.
નમીયે. ૭ પદ્મવિજય કહે એહના, હારાકેતાં કરૂં વખાણ નમીયે, વીર સ્વમુખે વરણવ્યો મ્હારા) નમતાં કોડી કલ્યાણ.
નમીયે૦ ૮
(૩) શ્રી અષ્ટાપદજીતીર્થનું સ્તવન fi
(રાગ-નિંદા મ કરજો કોઈની પારકી રે) મનડું અષ્ટાપદ મોહ્યું મારું જી, નામ જપું નિશદિશજી; ચઅિટ્ટ દસ દોય વંદીયે જી, ચઉદિશિ જિન ચોવીશ જી. મનડું) ૧ એક એક જોજન આંતરૂં જી, પાવડીયાં છે આઠ જી આઠ જોજન ઉંચું દેહરૂં જી; જીવ આવી ઉભા જોયછે. મનડું ભરતે ભરાવ્યાં ભલા દેહરાજી, શોભે હીરાનાં તિહાં થંભજી; આપ મૂરતિ સેવા કરેજી, પાપ ગયા સવિ દૂરજી, મનડું૦ ૩ ગૌતમસ્વામી તિહાં ચડ્યાજી; આણામાગી તીર્થંકરજી; ગોત્ર તીર્થકર તિહાં બાંધીયુંજી, રાવણે કરી નાટારંભજી, મનડું૦ ૪ દેવે ન દીઘી મુજને પાંખડીજી, કિમ કરી આવું હજુરજી; સમયસુંદર કહે વંદનાજી, પ્રહ ઉગમતે સૂર્યજી. મનડું) ૫
૩૦૧
૩૦૧