SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ગૌતમ ગણધર રે જાત્રા આવીઆ, વાંદીને જિનચંદ; તાપસ સઘલા રે વલતા શિષ્ય કર્યા, તે થયા જ્ઞાન દિણંદ. અષ્ટાપદના) ૧૨ એમ બહુ પ્રાણીએ રે જાત્રા કરી, વશી થયા શિવપુર વાસ; ચરમશરીરી રે જે હોએ જીવડા, તે ચડે ઈણ ગિરિ ખાસ. અષ્ટાપદના) ૧૩ નિત ત્રિહું કાલે રે જે કરે વંદના, અધિકો આણી ભાવ; સમ્યકત્વ દરસન રે નાણ ચરણ, વરે થાયે શુદ્ધ સ્વભાવ. અષ્ટાપદના૦ ૧૪ અચલગચ્છ રે અધિપતિ સોહીએ, શ્રી વિદ્યાસાગરસૂરિ; તસ વિનયી કહે રે જ્ઞાન વિબુધ વરી, પ્રભુનામે સુખકારી. અષ્ટાપદના) ૧૫ = (૨) શ્રી અષ્ટાપદગિરિતીર્થનું સ્તવન 5 અષ્ટાપદ અરિહંતજી, મ્હારા વ્હાલાજીરે; આદીશ્વર અવધાર નમીએ નેહશું. મ્હારાવ દશ હજાર મુણિંદશું ખ્વારા) વરિયા શિવવધૂ સાર. નમીયે૦ ભરતભૂપે ભાવે કર્યો હારા ચઉમુખ ચૈત્ય ઉદાર. નમીયે. ૧ જિનવર ચોવીશે જિહાં હારાવ થાપ્યા અતિ મનોહાર. નમીયે૦ ર વરણ પ્રમાણે વિરાજતા હારા લંછનને અલંકાર નમીયે. સમ નાસાયે શોભતા, મ્હારાવ ચિહુદિશે ચાર પ્રકાર. નમીયે૦ ૩ મંદોદરી રાવણ તિહાંમ્હારાવ નાટક કરતાં વિશાલ, નમીયે૦ તુટી તાંત તવ રાવણે મ્હારા નિજકર વીણા તતકાલ. નમીયે) ૪ GOO
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy