SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ - --- - - - - - -- - અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી સિદ્ધચક્ર સેવા ફળી, પાયા સુખ શ્રીપાલ લલના; પૂરવ પુણ્ય પસાયથી, મુકિત લહે વરમાળ લલના. શ્રી સિદ્ધચક્ર૦ ૧૦ i (૬) શ્રી સિદ્ધચક્રનું સ્તવન 5 ફૂલ કમલનું મહેકતું રે, જેની પાંખડીઓ આઠ જેની પાંખડીઓ આઠ, ધ્યાન ધરો સિદ્ધચક્રનું પ્રભુ ભકિતનો ઠાઠ, પ્રભુ નવપદની આરાધના. ૧ દેવ ગુરુ ને ધર્મનો રે, જેમાં છે શુભ વાસ, જેમાં દુઃખ દોહગ દૂર હરે, પૂરે વાંછિત આશ. પુરે નવ૦ ૨ રોગ નાશક દિવ્ય ઔષધિ રે, હરે વિષનો વિકાર; હરે૦ ભૂત પિશાચનાં દોષને, જે દૂર કરનાર. જે નવ૦ ૩ આગમ રહસ્યોથી ભર્યો રે, નવપદ મનોહાર, નવ (ભવિજન સેવો ભાવથી, જૈન શાસનનાં સાર. જૈનવે નવ૦ ૪ રત્ન ચિંતામણી સુરતરૂ રે, કામ ઘટ સુર ગાવ; કોમ0 તોલે ન આવે તેહને, જેનો પગટ પ્રભાવ. જેનોનવ) ૫ વિધાઓ વિવિધ પ્રકારની રે, બધાં યંત્રોનું સાર. બધા, લબ્ધિ અટ્ટાવીશ એહમાં, કરે પા યશોગાન. કરે૦ નવ૦ ૬ H (૧) શ્રી રાણકપુરતીર્થનું સ્તવન , દેશમાં વહાલોજી આવશે, રાણપુર રસ રહેશે જી; ત્રિલોક દીપક દેહરાં, ચઉમુખ પ્રતિમા ચારેજી. રાણકપુર રળિયામણું. ૧ જ્યાં રે વસે રે વ્યવહારીયો, ત્યાં ધનોશા પોરવાડ જી; જેણે રે મંડપ માંડિયો, ચોસઠ વિધાનું પ્રમાણજી. રાણકપુર૦ ૨ પહેલા ભોણની માંડણી, સાત હજાર એના થંભજી; અઠ્યાવીશ હજાર પ્રતિમા વસે, શ્રાવકે દીધું બહુમાન જી. રાણકપુર૦ ૩ ૧૯૪= ૨૯૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy