SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિમલેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જી; પહ્મવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવી) ૧૩ F (૪) શ્રી નવપદજીનું સ્તવન , નરનારી રે, ભમતા ભવ ભર દરીયે, નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી રે, તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાનસદા ધરીએ. ૧ પહેલે પદ શ્રી અરિહંત રે, કરી અષ્ટ રિપુનો અંત રે, થયા શિવ રમણીના કંતરે, પદ બીજે રે સિદ્ધ ભજી દુઃખ હરીએરે; નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી રે, તો શિવસુંદરી વરીએ. નવ૦ ૨ આચાર્ય નમુ પદ ત્રીજે રે, ચોથે પદ પાઠક લીજે રે, પ્રીતેથી પાય પ્રણમીજે રે, પદ પાંચમે રે મુનિ મહારાજ ઉચરીએ. નવ૦ ૩ છઠે પદ દર્શન જાણું રે, જ્ઞાન ગુણ મુખ્ય વખાણું રે; આ જગમાં ખરું નાણું રે, બહુ ખરચો રે, તોએ ન ખૂટે જરા એ. નવ૦ ૪ ચારિત્રપદ નમું આઠમે, નવમેં તપ કરો બહુ ઠાઠે રે; દુઃખ દારિદ્ર જેહથી નાસેરે, જિનવરની રે, પ્યારથી પૂજા કરીએ રે. નવ૦ ૫ નવદિન શીયલ વ્રત પાળો રે, પડિકમણું કરી દુઃખ ટાળો રે; જેમ ચંપાપતિ શ્રીપાલ રે, મન માંહી રે શંકા ન રાખો જરીએ. નવ૬ ઓગણીસ અઠાવન વર્ષે રે, પોષ માસ પુનમ તિથિ ફરશે રે; ભાવે ગાવે તે ભવ ફરશે રે, નિર્ભયથી રે, ધર્મ કહે ભવતરીએરે. નવ૦ ૭ ૨૯૨ - ૨૯૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy