SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ, સુણજો માહરો; તો પામે પ્રમોદ, એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની; સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. ૬ વલગ્યા જે પ્રભુ નામ, ઘામ તે ગુણ તણાં; ધારો ચેતન રામ, એહ થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર, દય થિર થાપજો; જિન આણા યુકત ભકિત, શકિત મુજ આપજો. ૭ ૬ (૭) શ્રી ચંદ્રાનન જિન સ્તવન 5 (રાગ-વીરા ચંદલા) ચંદ્રાનન જિન સાંભળી, એ અરદાસ રે; મુજ સેવક ભણી છે, પ્રભુનો વૈિશ્વાસો રે. ચં. ૧ ભરત ક્ષેત્ર માનવ પણો રે, લાધો દુસમ કાલ; જિન પૂરવઘર વિરહથી રે, દુલહો સાધન ચાલો રે. ચં૦ ૨ દ્રવ્યક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધરમ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચં૦ ૩ તત્વાગમ જાણગ તજી રે, બહુમત સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. ચં. ૪ આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ; દંસણ નાણ ચરિત્તનો રે, મૂલ ન જાણ્યો મર્મરે. ચં૦ ૫ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચં૦ ૬ તત્વરસિક જન થોડલા રે, બહુલો જન સંવાદ; જાણો છો જિનરાજજીરે, સઘલો એહ વિવાદ રે. ચં૦ ૭ નાથ ચરણ વંદન તણો રે, મનમાં ઘણો ઉમંગ; પુણ્ય વિના કેમ પામીયે રે, પ્રભુ સેવાનો સંગરે. ચં૦ ૮ ૨૭૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy