________________
સ્તવન વિભાગ
(૧૧) સામાન્ય જિન
સ્તવન
૧. આનંદકી ઘડી આઈ, સખીરી આજ આનંદકી ઘડી આઈ, કરકે કૃપા પ્રભુ દરિસણ દીનો, ભવકી પીડ મીટાઈ, મોહનિદ્રાસે જાગ્રત કરકે, સત્યકી જ્ઞાન સુણાઈ; તન મન હર્ષ ન માઈ...સખીરી૦ ૨. નિત્યાનિત્યકા તોડ બતાકર મિથ્યાવૃષ્ટિ હરાઈ, સભ્યજ્ઞાનકી દિવ્યપ્રભાકો અંતરમેં પ્રગટાઈ; સાધ્યસાધન દિખલાઈ...સખીરી૦ ૩. ત્યાગ વૈરાગ્ય સંયમકે યોગસે, નિઃસ્પૃહ ભાવ જગાઈ, સર્વસંગ પરિત્યાગ કરાકર અલખધૂન મચાઈ; અપગત દુ:ખ કહલાઈ. સખીરી૦ ૪. અપૂર્વ કરણ ગુણસ્થાનક સુખકર, શ્રેણિકક્ષપક મંડવાઈ, વેદ તીનોંકા છેદ કરાકર, ક્ષીણમોહી બનવાઈ, જીવનમુકિત દિલાઈ...સખીરી૦ ૫. ભકત વત્સલ પ્રભુ કરૂણા સાગર, ચરણ શરણ સુખદાઈ, જશ કહે ધ્યાન પ્રભુકા ધ્યાવત, અજરઅમર પદ પાઈ, દ્વંદ સકલ મીટ જાઈ. સખીરી.
મૈં (૧) શ્રી સીમંધર જિન સ્તવન
પુસ્ખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરિંગણી સાર; શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર, જિણંદરાય ! ધરજો ધર્મસ્નેહ૦ ૧. મ્હોટાં ન્હાના અંતરો રે, ગિરુઆ નિવ દાખંત; શિશ-દરસણ સાયર વધે રે, કૈરવ વન વિકસંત. જિણંદ૦ ૨. ઠામકુઠામ વિ લેખવે રે, જગ વરસંત જલધાર, કર દોય કુસુમે વાસીયે રે, છાયા સવિ આધાર. જિણંદ૦ ૩. રાયને રંક સરીખા ગણે રે, ઉધોતે શશી સૂર; ગંગાજલ તે બિહું તણા રે, તાપ કરે સવિ દૂર. જિણંદ ૪. સરીખા સહુને તારવા રે, તિમ તુમે છો મહારાજ !; મુજશું અંતર કિમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિણંદ૦ ૫. મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને વિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિણંદ૦ ૬. વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રૂક્મણિકંત; વાચક જશ ઈમ વિનવે રે, ભય-ભંજન ભગવંત. જિણંદ૦ ૭.
૨૭૫