________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૮) સામાન્ય જિન સ્તવન 5 જિન તેરે ચરણકી શરણ ગ્રહું, દય કમલ ધ્યાન ધરત હું શિર તુજ આણ વહુ. જિન) ૨. તુજ સમ ખોળ્યો દેવ ખલકમેં, પેખ્યો નહીં કબહુ. જિન) ૩. તેરે ગુણકી જવું જપમાલા, અહનિશ પાપ દઉં. જિન) ૪. મેરે મનકી તુમ સબ જાનો, કયા મુખ ન્હોત કહું. જિનવ ૫. કહે જસ વિજય કરો હું સાહિબ, ક્યું ભવદુઃખ ન લહું. જિન૦ ૬.
gi (૯) સામાન્ય જિન સ્તવન H.
કયું કર ભકિત કરૂં પ્રભુ તેરી, ક્રોધ લોભ મદ માન વિષય રસ, છાંડત ગેલ ન મેરી ૧. કર્મ નચાવે તિમહિ નાચત, માયા વશ નટ ચેરી. ૨. દષ્ટિ રાગ દ્રઢબંધન બાંધ્યો, નીકસન ન લહી સેરી) ૩. કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકેરી, ૪. કહત માન જિન ભાવ ભગતિ બિન, શિવ ગતિ હોન ન મેરી૦ ૫.
(૧૦) સામાન્ય જિન સ્તવન 5. લાગ્યા નેહ જિન ચરણે હમારાં, જિમ ચકોર ચિત્ત ચંદ પિયારા... સુનત કુરંગ નાદ મન લાઈ, પ્રાણ તજે પણ પ્રેમ નિભાઈ, ઘન તજ પાણી ન જાચત જાઈ, એ ખગ ચાતક કેરી વડાઈ ૧. જલત નિઃશંક દીપકે માંહી; પીર પતંગકું હોત કે નહી? પીડા હોત તદપણ તિહાં જાહી, શંક પ્રીતિવશ આવત નહી ૨. મીન મગન નવિ જલથી ન્યારા, માન સરોવર હંસ આબ્બારા, ચોર નિરખ નિશિ અતિ અંધિયારા, કેકી મગન સુન સુન ગરજારા ૩. પ્રણવ ધ્યાન જિમ જોગી આરાધે, રસ રીતિ રસ સધક સાધે; અધિક સુગંધ કેતકીમે લાધે, મધુકર તસ સંકટ નવિ વાધે ૪. કાકા ચિત્ત જિહાં થિરતા માને, તાકા મરમ તો તેહિજ જાને, જિન ભક્તિ હિરમેં ઠાને, ચિદાનંદ મન આનંદ આને. ૫.
૨૭૪