SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે; એમ કહી તુજ સહજ મીલત, હોયે જ્ઞાન પ્રકાશરે. પ્રભુ ધ્યાન ધ્યાતા ધ્યેય, એકી ભાવ હોય એમ રે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોય ક્ષેમ રે. પ્રભુ ૭ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલ સૂરિંદ પ્રભૂતા, હોય સુજસ જમાવ રે. પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી ધરત ધ્યાન રે. પ્રભુ૦ ૮ × (૪) શ્રી સામાન્ય જિન સ્તવન મેરી અરજી ઉપર પ્રભુ ધ્યાન ધરો, મેરે દિલકે યે દર્દ તમામ હરો; કભી આધિ કભી વ્યાધિ, કભી ઉપાધિ આતી હૈ; સેવા જિનરાજકી સાચી, તીનોંકી જડ ઉડાતી હૈ, મેરી લાખ ચોરાશી કી પીર હરો. મેરી૦ ૧ જ્ઞાન ચાહું ધ્યાન ચાહું, મસ્ત આત્મ ભાવ મેં; જૈસે બને ઐસે કરો, હો દિલ નિજ સ્વભાવ મેં, મેરા નૂર મુઝે બક્ષીસ કરો. મેરી૦ ૨ ભ્રાતા, તુંહી રક્ષણકાર હૈ; વિષ્ણુ, તુંહી તારણહાર હૈ, મેરી ડૂબત નૈયા કો પાર કરો. મેરી૦ ૩ તુંહી ત્રાતા તુંહી તુંહી બ્રહ્મા તુંહી પૂર્વ ફીરા પશ્ચિમ ફીરા, દક્ષિણ ફીરા ઉત્તર ફીરા; દેખા નહિ દરબાર ઐસા, ચમકતા આત્મ હીરા, મેરે જ્યોતિસે જ્યોત મીલા ન કરો. મેરી૦ ૪ તું જીદા નહીં મેં જુદા નહી, ઔર કોઈ જુદા નહીં; પર્દા ઉઠે જો કર્મકા, તો ભરમ સબ ભાગે સહી, પ્રભુ વોહી કરમ પટ દૂર કરો. મેરી૦ પ આત્મ કમલ મેં હૈ ભરી, ખૂબ ખૂબીઓ જિનરાજી; લબ્ધિ વિકાસી નાથ મેરે, સારો સઘરે કાજજી; મેરે જ્ઞાન ખજાનેકો પુર ભરો. મેરી ૬ ૨૭૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy