________________
સ્તવન વિભાગ
દયાના દાતા ધન તણોજી, ત્રાતા તું જિનરાય; કેવલ લક્ષ્મી વર કરો), મેઘવિજય ઉવજઝાય. જિનેશ્વર૦ ૫ *
૬ (૨૫) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન 5.
(રાગ-આજ અનોપમ દીવાળી) નવ કનક કમલ પગલાં ધરતાં, વળી ચોત્રીસ અતિશય અનુસરતાં, સવિ જીવ ઉપર કરૂણા કરતા, સખી વિરજિસંદ મહાવીર નિણંદ; સખી વર નિણંદ પાવાપુરી, ઉદ્યાનમાં આવી સમોસર્યા...૧. મણી રજત કનક વD ભરી, કરી સમવસરણ શોભા સારી; મલ્યા સુરનર પતિ સેવાકારી. સખી વર નિણંદ૦ ૨. દેવ વાજિંત્ર ગગને ગાજે છે, સુણી કુમતિ કદાગ્રહ લાજે છે; રે પ્રભુની ઠકુરાઈ છાજે છે, સખી વીર સિંદ૦ ૩. ઇદ્રભૂતિ પ્રમુહા આવે છે, સર્વજ્ઞનું બિરૂદ ધરાવે છે; જિન વીરશું વાટ મચાવે છે, સખી વીર નિણંદ) ૪. સુણી વેદ અવર મદ ગળીયા છે, જીવાદિક સંશય ટળીયા છે; જિન ચરણે મનમાં મલીયાં છે. સખી વીર નિણંદ૫. દીક્ષા પ્રભુ હાથે લીધી છે, ત્રીપદી જિનરાજે દીધી છે; અંગ બારની રચના કીધી છે, સખી વીર જિણંદ) ૬. હરી ચુરણ વાસ કરી, રંગ, ભરી થાળ રચ્યો જિનને ચંગે; રે પ્રભુ ગણધર શીર હવે ઉછરંગે, સખી વીર નિણંદ) ૭. સુરનર નારી મંગળ જાણે, કરે ગહેલી ભાવ ભકતે આણી જિનરાજ વધારે ગુણખાણી, સખી વીર સિંદ૦ ૮. શ્રી પ્રભુ પદ પદ્મ નમી ભાવે (ગા), દિલમાં આગમ વાણી ધ્યાવે; નિજ રૂપવિજય સંપત પાવે, સખી વીર નિણંદ મહાવીર જિણંદ ૯ 5 (૨) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન ક
(રાગ-વાસુપૂજ્ય જિન). વીર નિણંદ જંગત ઉપકારી, મિથ્યા ધામ નિવારીજી; દેશના અમૃત ધારા વરસી, પર પરણીતી સવી વારીજી. વી. ૧
૨ ૬૧