________________
1. સ્તવન વિભાગ બત્રીશ ધનુષ અશોક તે ઉંચો, ચામર છત્ર ધરાવજોનિણંદજી !૦ ચઉમુખ રયણ-સિંહાસન બેસી, અમૃત વયણાં સુણાવજોનિણંદજી !૦ ૧૦. ધર્મચક્રભામંડલતેજે, મિથ્યા-તિમિર હરાવજો-નિણંદજી ! ગણધર-વાણી જબ અમે સુણીએ, તવ દેવછંદે સુહાવજોજિણંદજી !૦ ૧૧. દેવતાસુર કવિ સાચું બોલે, જિહાં જાશો તિહાં આવશેજિણંદજી ! રંભાદિ અપચ્છરાની ટોળી, વંદી નમી માનશું જિણંદજી !૦ ૧૨. અંતરજામી દૂરે વિચરો, અમ ચિત્ત ભજશું જ્ઞાનશું નિણંદજી !0 હૃદય થકી દૂર જો જાઓ, તો સારું કરી માનશું જિણંદજી !૦ ૧૩. સુલાસાદિક નવ જિનપદ દીધાં, અમશું અંતર એવડોનિણંદજી !૦ વીતરાગ જો નામ ધરાવો, સહુને સરીખા ત્રેવડો નિણંદજી !૦ ૧૪. જ્ઞાન નજરથી વાત વિચારો, રાગદશા અમ રૂઅડી-નિણંદજી !૦ સેવક રાગે સાહિબ રીઝે, ધન ધન ત્રિશલા માવડીનિણંદજી !૦ ૧૫. તુમ વિણ સુરપતિ સઘળા તુસે, પણ અમે આમણા દુમણા નિણંદજી !૦ શ્રી શુભવીર હજૂરે રહેતાં, ઓચ્છવરંગ વધામણાંનિણંદજી !૦ ૧૬. F (૨૦) શ્રી વીર-શોભા વર્ણન સ્તવન :
(રાગ-ઋષભની શોભા હું શી કરું) વંસિદ્ધ ભગવંતને, પ્રણમું સદ્ગુરુ પાય રે, ઋદ્ધિ વખાણુંરે-વીરની, ત્રણ ભુવનનો જે રાય રે.
વીરની શોભા હું શી કરું. વીરની. ૧ શ્રી સિદ્ધારથ રાજીયો, ક્ષત્રિય કુલ અવતંસ રે; જેહનો તાત વખાણીએ, નિરમલ ઉત્તમ વંશ રે. વીરની ૨
૨૫૭