________________
સ્તવન વિભાગ
થયાસુ ખલી ખીર. સુ૦ ૬. ગોરજી વંઝા તો જે નામથી નામથા નામથા રે, મુગતિજો દાતાર, સુ0 થરજો ઠાકુર ભેટ્યો ભેટ્યો ભેટ્યો રે, નિત્ય લાભ જો આધાર સુ) ૭. EE (૪૨) શ્રી ગોડી પાર્શ્વનાથનું સ્તવન -
(રાગ-જગજીવન જિનજી) પાસ નિણંદ સદા શિવગામી, વાલોજી અંતરજામી રે, જગજીવન જિનજી, મૂરતિ તાહરી મોહનગારી, ભવિયણને હિતકારીરે. જ0 ૧. વામારે નંદન સાંભલો સ્વામી, અરજ કરૂં શિરનામી રે, જ૦ દેવ ઘણાં મેં તો નયણે રે દીઠા, તુમે ઘણા લાગો છો મીઠા રે. ૪૦ ૨. મેં તો મનમાં તુંહીજ ધ્યાયો, રત્ન ચિંતામણી પાયો રે, જ0 રાત દિવસ મુજ મન માંહે વસિયો હું છું તુમ ગુણ રસિયો રે, ૪૦ ૩. મહેર કરીને સાહિબા નજરે નિહાલો, તુમે છો પરમ કૃપાલો રે, જ0 ગોડીરે ગામમાં તું હિજ સોહિયે, સુરનરનાં મન મોહિયેરે. જ0 ૪. બે કરજોડીને પ્રભુ પાયે લાગું, નિતનિત દરિસણ માગું રે, જ0 દેવ નહિ કોઈ તાહરી તોલે, નિત્ય લાભ એણીપરે બોલે રે. જ૦ ૫.
H (૧) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ક મેં તો નજીક રહસ્યાં જી, મોરાર સાહેબની મેં તો સેવા કરસ્યાંજી સાહેબની સેવામાં રહીશું, કરશું સુખદુઃખ વાત; આણ વહીને શિવસુખ લ્હસ્ય, લેશું ભવનો પાર. મેં તો ૧ સિદ્ધારથ રાજાનો નંદન, ત્રિશલા દેવી માત, ચોવીસમા જિનના ગુણ ગાશું, નિર્મળ કરશું ગાત. મેં તો ૨ ચાર-પાંચ-સાત-આઠ હણીને, નવશું પરશું નેહ, દસ પોતાના દોસ્ત કરીને, એકને દેશું છેહ. મેં તો૦ ૩ છ ને ઝંડી બેને મંડી, બોલાવીશું બાર, પંદર જણની પાસે ન પડશું, તેરને દેશું માર. મેં તો૦ ૪
-૨૪૧
૨૪૧