SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ સર્ષિ સર્પ જે રે બરંધા, દિનો જે નવકાર; પાસજી જો નાલો ગિની હુઆ, ઇદ્ર ઇદ્રાણી સાર. અમા૦ ૩ બેઆ દેવ દઠા જઝા, દેવ ન કેડે કમ્મ; તું નિરાગી ગતિ નિવારણ, અઠે કર્મોજો દમ્મ. અમા. ૪ જેડાં વિન્જા તેડાં ઈનકે ભજિયાં જગમેં વડા પીર; જે હર્ષજો સાંમી મલ્યો, ખીલી હુઆ ખીર. અમા૦ ૫ (૩૯) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન H પ્રભુ પાર્થ ભજો, પ્રભુ પાર્થ ભજો, ચિંતામણિ ચિત્ત સદાય સજો; ગુણ ગણનો પ્રભુમાં પાર નહિ, એવા પ્રભુ મુજ શિર તાજ હજો. પ્રભુત્ર ૧. જિનરાજ ચરણ શરણ ગ્રહીયે, તો જલ્દી શીવપુર સુખ લહીયે; ચોરાશી લખ તબ જાય ટળી, નિજ આત્મદશા પ્રગટે સઘલી. પ્રભુત્વ ૨. મન મંદિરમાં પ્રભુ વાસ કરે, દ્રતી વાયુ જેમ ભવ પાથ તરે, પ્રભુ નામ રટે સબ દુ:ખ ટરે, ભવ ભ્રમણા જીવકી સર્વ હરે. પ્રભુ ૩. જડવાદ બધો દીધો વામી, પ્રભુ કાશી દેશ તણા સ્વામી; બની યોગી કામ લીધો દામી, એ જિનવરનાં ચરણો પામી. પ્રભુ) ૪. જિનવર ગુણ ગીત ગાન કરૂં, એ રૂપી અમૃત પાન કરૂં કર્મોનું વિષમ વિષ હરૂ, જન્મ મરણ ભવજાળજલું. પ્રભુ ૫. પર્યુષણ આદી દિન ધરી, ઓગણીશ અક્યાશી સાલ ખરી; સ્તંભ તીર્થ વિષે પ્રભુ દર્શન કરી, મુજ દ્રષ્ટિ પ્રભુમાં ખૂબ ઠરી. પ્રભુ૬. કહે આત્મકમલ લબ્ધિ વિકસી, જાઓ કર્મ બધા મુજથી નીકસી, જિન ધ્યાન ધરે તે નર ન ડરે, હટ જાઓ પાપી કર્મ અરે. પ્રભુ૦ ૭. SF (૪૦) શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન BE જિનજી ગોડી મંડણ પાસ કે, વિનંતી સાંભળો રે લો; જિનાજી અરજ કરૂં સુવિલાસ કે, મૂકી આમલો રે લો, જિનજી તુમ દર્શન કે કાજ કે, જીવડો ટલવલે રે લો; જિનજી મહેર ૨૩૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy