________________
સ્તવન વિભાગ
સંતોષ સીરો ને વળી પુન્યથી પુરી પીરસી, સંવેગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ; મોટાઈ માલ પુવાને પ્રભાવનાના પૂડલા, વિચાર વડી વઘારી જમજ્યો મારા વાલ. માતા૦૬
રુચિ રાયતાં રૂડાં પવિત્ર પાપડ પીરસ્યાં, ચતુરાઈ ચોખા ઓશાવી આણ્યા ભરપુર; ઉપર ઇંદ્રીદમન દૂધ તપ તાપે તાતુ કરી, પ્રીત્યે પીરસ્યું જમજો જગજીવન સહનૂર. મા૦ ૭
પ્રીતિ પાણી પીધાં, પ્રભાવતીના હાથથી, તત્ત્વ તંબોલ લીધાં શિયલ સોપારી સાથ; અકલ એલાયચી આપીને માતા મુખ વદે, ત્રિભુવન તારી તરજ્યો જગજીવન જગનાથ. મા૦ ૮
પ્રભુના થાલતણા જે ગુણ ગાવે ને સાંભળે; ભેદ ભેદાન્તર સમજે જ્ઞાની તે કહેવાય, ગુરુ ગુમાનવિજયનો શિષ્ય કહે શીર નામીને, સદા સૌભાગ્યવિજય ગાવે ગીત થાય
સદાય. માતા૦ ૯
૬ (૨૯) શ્રી પાર્શ્વજિન સ્તવન
મન મીઠડી મૂર્તિ પ્યારી વશીયા, દિલ દીઠડી જ્યોતિ જગારી; નેક નજર કરી સાંઈ સલુણા, સુણીયે અરજ હમારી. વ૦ ૧ નેહ નવલમેં પલપલ કીનો, લીનો પ્રેમ કટારી; વ૦ દીનો ધનતન પ્રાણમેં આપનો, પણ સવિ મીલીયે ગમારી. વ૦ ૨ નયન નચાવે વચન હસાવે, સ્વારથીઆ દેવી દેવા ભવ ભવ સેવ્યા, પૂરણ પ્રેમ આઠે સ્નેહી અંતે વિછોહી, દેખત નેહ પારસનામા પૂરણકામા, નેહકી રીત હૈ રંગ મજીઠમેં રાગભાગ હૈ, ઘટ્ટકુટ્ટણ દુઃખ ભારી; ૧૦ પણ વીતરાગશું રાગ કરંતા, મણિ ફણીધર વિષકારી. ૧૦ ૫ પારસ સંગે કંચન લોહા, નેહ અચલ નિરધારી;૧૦ કદીએ મ દેશો છેહ સનેહા, વીરવિજય જયકારી; ૧૦ વસિયા વીરવિજય જયકારી. વ૦૬
૨૩૩
સંસારી; ૧૦ વિચારી. ૧૦
નિવારી; ૧૦
ન્યારી.
૩
૧૦ ૪