SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ શિરપર સોહે રે કે મુગટ જડાવનો, કાને કુંડલ શ્રીકાર; કેડે કંદોરો રે કે બાંહે બેરખા, કંઠડે નવસરો હાર. હું ૫ વિધિપક્ષ દેહરે કે મૂલનાયક પ્રભુ, ભુજમંડણ જિનરાજ; ભાવિક શ્રાવક રે કે ભાવે ભાવના, સાહેબ ગરીબ નિવાજ. હું કોઈ કુમતિઆરે કે પ્રભુને માને નહીં, તે રડવડશે સંસાર; નવદંડક માંહે રે કે ગતિ છે તેહને, નહીં લીએ ભવનો પાર. હું ૭ સૂત્ર સિદ્ધાંતે રે કે જિન પ્રતિમા કહી, જિન સરખી નિરઝાર; પૂજો પ્રણમો ૨ કે ભવિયણ ભાવ શું, જિમ પામો શિવસુખ સાર હું ૮ સંવત સત્તર રે કે વરસ ચોરાણું એ, રૂડો રૂડો ભાદ્રવ માસ; સ્તવના કીધી રે કે પર્વ પન્નૂસણે, નિત્ય લાભ પ્રભુજીનો દાસ. હું ૯ (૨૭) શ્રી નવખંડા (ઘોઘા બંદર) પાર્શ્વનાથ જિન સ્તવન ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાર્શ્વજિન પાયા, પ્રભુ કમઠ હઠીકું હઠાયા, વિષધર પરજલતી કાયા; દિલ દયા ધરીકું છુડાયા, સેવક મુખમંત્ર સુનાયાં. ક્ષણમેં ધરણેન્દ્ર બનાયા.(૨) ન૦ ૧ મેં ઓર દેવનકું ઘ્યાયા, સબ ફોકટ જન્મ ગુમાયા; સુણો વામા રાણીકા જાયા, કુચ્છ પરમારથ નહિ પાયા. તો ફુટા ઢોલ બજાયા. (૨) ન૦ ૨ ભરમાયા, મેં હસ્તે પિત્તળ પાયા; દુઃખદાયા, અમોને નાચ નચાયા. ઈશ વિધિ કે બહુ આયા. (૨) ન૦ ૩ સુણ સ્વામી કર મુજ હુઆ બહુ ૨૩૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy