________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અબ મોયે શાંતિ મહા પુષ્ટિ દે, ધૃતિ કિર્તિ કાન્તિ વિધાયિને; ૐ હ્રીં અક્ષર શબ્દથી, સર્વાધિ-વ્યાધિ-વિનાશિને. ૐ૦ ૨ જય અજિતા વિજયા તથા, અપરા વિજયાન્વિતા દેવી રે, દશ દિશાપાલ ગ્રહ યક્ષ જે, વિદ્યાદેવી પ્રસન્ન હોય તેવી રે. ૐ૦ ૩ ૩% અસીઆઉસા નમોનમઃ તુંહી રૈલોક્યનો નાથ રે, ચોસઠ ઈદ્ર ટોળે મળી, સેવતા પ્રભુને જોડી હાથ રે. ૐ૦ ૪ ૐ હ હ પ્રભુ પાસજી, મૂળના મંત્રનું બીજ રે; જાપથી દૂરિત દૂરે ટળે, આવી મળે સવી ચીજ રે. ૐ૦ ૫ ગોડી પ્રભુ પાસ ચિંતામણિ થંભણો અહીછત્તો દેવ રે; જગવલ્લભ જગમાં જાગતો, અંતરીક્ષ એવંતી કરૂસેવ રે. ૩૦ ૬ શ્રી શ્રી શંખેશ્વર મંડણો, પાર્શ્વજિન પ્રણતતકલ્પ રે ચૂરય દૂષ્ટના વાતને, પૂરય સુયશ સુખ કલ્પ રે. ૐ૦ ૭ ક (૨૬) શ્રી ભુજનગર ચિંતામણિ
પાર્શ્વજિન સ્તવન Hi, સુગુણ સોભાગીરે કે સાહેબ માહરા, શ્રી ચિંતામણિ પાસ; પૂર્ણ પુણ્ય રે દરિસણ દેખીયો પૂગી મારા મનડાની આશા
બલિહારી રે કે જાઉં તારા નામની ૧ કાશી દેશે રે કે નગરી વારાણસી, અશ્વસેન રાયા કુલચંદ; માતા વામાટે કે પ્રભુજીને જનમીયા, દીઠડે પરમાનંદ,
હું૦ ૨ મૂરત સૂરત રે કે નિરખીને હરખિએ, સાંભળ મારા સ્વામ; વાન વધારણ રે કે જગમાં સુરત, તું મુજ આતમરામ.
હુo ૩ લાલ સુરંગી રે કે અંગી શોભતી, સોહે સોહે પ્રભુજીને અંગ; શિખર બનાવ્યું રે કે સુંદર કોરણી, દીસે દીસે નવનવા રંગ.
હું૦ ૪
૨૩૦