SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ (૨૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ-સખી આજ અષાઢો ઉન્નહો, સખી ઝરમર વરસે મેહ) જીરે આજ દિવસ ભલે ઉગિયોજી જીરે આજ થયો સુવિહાણ, પાસ જિણેસર ભેટિયો, થયો આનંદ કુશલ કલ્યાણ હો; સાજન, સુખદાયક જાણી સદા, ભવિ પૂજો પાસ નિણંદ. એ આંકણી૦ ૧ જીરે ત્રિકરણ શુદ્ધિયે Aિહું સમે, જીરે નિસિથી ત્રણ સંભાર; ત્રિફંદિશિનિરખણ વરજીને, દીજે ખમાસમણ ત્રણ વારહો, | સાજન૦ ૨ જીરે ચૈત્યવંદન ચોવીસનો, જીરે સ્વર પદ વર્ણ વિસ્તાર; અર્થ ચિંતન ત્રિહું કાલના, જિનનાથ નિક્ષેપા ચાર હો. સાજન૦ ૩ જીરે શ્રી જિનપદ ફરસે લહે, કલિ મલિન તે પદ કલ્યાણ; તે વલી અજર અમર હુવે, અપુનર્ભવ શુભ નિર્વાણ હો. | સાજન૦ ૪ જીરે લોહ ભાવ મૂકી પરો, જીરે પારસ ફરસ પસાય; થાએ કલ્યાણ કુધાતુથી, તિમ જિનપદ મોક્ષ ઉપાય હો. સાજન ૫ જીરે ઉત્તમ નારી નર ઘણા, જીરે મન ધરી ભકિત ઉદાર; આરાધી જિનપદ ભલો, થાએ જિન કરે જગ ઉપકાર હો. | સાજન૦ ૬ જીરે એહવું મન નિશ્ચલ કરી, જી રે નિશદિન પ્રભુને ધ્યાય; પામે સૌભાગ્ય સ્વરૂપને, નિવૃત્તિકમલા વર થાય હો. | સાજન, ૭. SF (૨૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન 5 ૩ૐ નમ: પાર્થ પ્રભુ પત્યજે, વિશ્વચિંતામણિ રત્ન રે; 3ૐ હું ધરણેન્દ્ર પદ્માવતી, વૈરૂટ્યા કરે સુયત્ન રે. 3ૐ૦ ૧ ૨ ૨૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy