________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૧૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
જય ! જય ! જય ! જય ! પાસ જિણંદઃ ટેક૦ અંતિરક્ષ પ્રભુ ! ત્રિભુવન તારન, ભવિક કમલ ઉલ્લાસ જિણંદ. જય૦ ૧ તેરે ચરન શરન મેં કીનો, તૂં બિનું કુન તોરે ભવ ફંદ; પરમ પુરૂષ પરમારથદર્શી, તું દીયે વિકકું પરમાનંદ. જય૦ ૨ તું નાયક તૂં શિવસુખ-દાયક, તેં હિતચિંતક તૂં સુખકંદ; તૂં જનરંજન તું ભવભંજન, તું કેવલ-કમલા-ગોવિંદ. જય૦ ૩ કોડી દેવ મિલકે કર ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, વરષત માનું અમૃતકો બંદ. જય૦ ૪ મેરે મન મધુકરકે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદ; નયન ચકોર વિલાસ કરતું હે, દેખત તુમ મુખ પૂરનચંદ. જય૦ ૫ દૂર જાવે પ્રભુ ! તુમ દરિશનસેં, દુઃખ-દોહગ-દારિદ્ર-અધ-દંદ; વાચક જસ કહે સહસ ફલત હે, જે બોલે તુમ ગુન કે વૃંદ. જય૦ Ç
૬ (૧૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ક્વ (રાગ-બિલાવલ)
મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિણંદા. ખિજમદગાર ગરીબ હું મેં તેરા બંદા. મેરે૦ ૧. મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમહિ ચંદા; ચક્રવાકમેં હુઈ રહું, જબ તુમહિ દિણંદા. મેરે૦ ૨. મધુકર પરે મેં રનઝનું, જબ તુમ અરવિંદા; ભિકત કરૂં ખગતિ પરે, જબ તુમહિ ગોવિંદા. મેરે૦ ૩. તુમ જબ ગર્જિત ઘન ભયે, તબમેં શિખીનંદા, તુમ સાયર જબ મેં તદા, સુર-સરિતા અમંદા. મેરે૦ ૪. દૂર કરો દાદા પાસજી ! ભવદુઃખકા ફંદા; વાચક જસ કહે દાસમું દિયો પરમાનંદા મેરે૦ ૫.
૬ (૧૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન પૂર્વ (રાગ-મારો મુજરો લ્યોને રાજ સાહેબ શાંતિ સલુણા)
મોહન મુજરો લ્યોને રાજ, તુમ સેવમાં રહેશું, વમાનંદન જગદાનંદન, જેહ મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇંદ્રાણી. મો૦ ૧
સુધારસ ખાણી;
૨૨૨