SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા F (૧૫) શ્રી ગિરનાર તીર્થે નેમિજિન સ્તવન HF (રાગ : દર્શન ઘો ઘનશ્યામ) જઈને રહેજો મારા વાલાજી રે, શ્રી ગિરિનારને ગોખ....જઈને અમે પણ તિહાં આવશું, મારા જિહાં રે પામીશું જોગ. જઈને૦ ૧ જાન લઈ જુનાગઢ, મારા આવી તોરણ આપ...જઈને૦ પશુંડા પેખી પછા વળ્યા, મારા૦ જાતા ન દીધો જવાબ. જઈને ૨ સુંદર આપણા સરીખા, મારા જોતાં નહીં મળે જોડ..જઈને૦ બોલ્યા અણબોલ્યા કરો, મારા એવા તો તમને ખોડ. જઈને૦ ૩ હું રાગી તું વૈરાગ્યો, મારા જગમાં જાણે સહુ કોય...જઈને૦ રાગી તો લાગી રહે, મારા) વૈરાગી રાગી ન હોય. જઈને૦૪ વર બીજો હું નવિ વરું, મારા સઘલાં મેલી સવાદ...જઈને૦ મોહનીયાને જઈ મલી, મારા૦ મ્હોટા સાથે સ્યો વાદ. જઈને૦ ૫ ગઢતો એક ગિરનાર છે, મારા, નર તો છે એક શ્રીનેમ....જઈને૦ રમણી એક રાજીમતી, મારા૦ પૂરો પાડયો જેણે પ્રેમ. જઈને૦ ૬ વાચક ઉદયની વંદના, મારા માની લેજો મહારાજ.જઈને૦ નેમ રાજુલ મુકતે મલ્યા, મારા૦ સાયં આતમ કાજ. જઈને૦ ૭. કર્ક (૧) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન (રાગ-વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ) શ્રી શંખેશ્વર પાસજી, સુણો મુજ વિનતિ, આવ્યો છું હું આજ આશા મોટી ધરી; ૧ર૧૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy