________________
સ્તવન વિભાગ
પંચાવનમે દહાડે
લોકાલોક પ્રકાશતા,
રાજુલ આવી રંગશું, મુજને મેલી એકલી,
વીતરાગ ભાવે વર્યા, શિવમંદિરે ભેગા થયા,
વાચક રામવિજય કહે રાજુલ જેમ તારી તુમે,
પામ્યા
કેવળજ્ઞાન; જાણે ઉગ્યો ભાણ. અરજ સુણો નેમનાથજી. - લાગી પ્રભુને પાય; કેમ શિવમંદિર જાય. અરજ સુણો નેમનાથજી. ૭ સંયતે લ્યો જિનહાથ; અવિચલ બેઉનો સાથ. અરજ સુણો નેમનાથજી. ૮ સ્વામી સુણો અરદાસ; તેમ તારોને હું દાસ. અરજ સુણો નેમનાથજી. ૯
ૐ (૧૧) શ્રી નેમનાથજીનું સ્તવન
નેમ જિણંદ જુહારીએ, ઉજ્જવલ ગઢ ગીરનારો જી; બલવંત જિન બાવીશમો, ભલે ભેટ્યો ભગવંતોજી. નેમ જિણંદ જુહારીએ ૧
નેમ૦ ૩
શ્યામ વરણ સોહામણો, મુખ સોહે પુનમચંદો જી; યાદવ વંશ જગ જયો, જેહને સેવે સુરનર ઇંદો જી. નેમ૦ ૨ પશુડા દેખી પાછા વલ્યા, દીલ દયા બહુ આણી જી; જાલ વિષય જંપી કરી, તજી રાજેમતિ રાણી જી. સમુદ્રવિજય સુત સુખ કરૂ, માતા શિવાદેવી મલ્હારોજી; દાન સંવચ્છરી દઈ કરી, પહોંતા ગઢગિરનારો જી. નેમ૦ ૪ ચોપ્પન દિન ચોખ્ખું ચિત્તે, પ્રભુ મૌનપણે તપ કીધું જી; કર્મ ખપાવી કેવલ લહ્યું, જગમાં બહુ યશ લીધું જી. નેમ૦ ૫ સમવસરણ સુરપતિ રચ્યું, આણી મન આણંદો જી; ત્રિગડો તેજે ઝગમગે, તિહાં નાટક નવનવા છંદો જી. નેમ૦ ૬
૨૧૧