________________
કે
સ્તવન વિભાગ ચોથે ભવ ચિત્રાગંદ વિદ્યાધર હોતા, મેં હોતી રત્નવંતી નારી, સજતી સોળે શણગારી, લાગતી ગણી ઈજ પ્યારી, અબ કાંઈ કર દીવી ન્યારી, જાદુ રથ પાછા વારો ૨૦ ૯
પાંચમે ભવ દોનું દેવતા, તે હતા મંત્રીજી સાંઈ, નહીં રાખી દુજા ગરણી કાંઈ, તેલ ચડી છટકાઈ, અમકે એ ચિત્ત લાઈ, જાદુ રથ પાછા વારો રે૦ ૧૦
છઠે ભવ સુર રાજા હોતા, મેં હોતી પદ્માવતી રાણી, સાચ કહું શીરનામી, સાંભળો શામળીઆ થે સ્વામી, અરજ કરૂં થાને સ્વામી, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૧.
સાતમે ભવ દોનું દેવતા, હંશી હંશી મલ મલ રમ્યા, પલ સાગર ઘણા ગમ્યા, તોરણ આઈ મોડું થમ્યા, પાંચ ઈદ્રિયો તે દમ્યા, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૨.
સંખરાજા ભવ આઠમો, મેં હોતી જસવંતી કંથા, નિશદિન હાજર રહેવંતા, કહીઓ કદી ન ઉલંઘતા, અમ ઘર આવો મતિવંતા, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૩.
નવમેં ભવ અપ્રાજીત દેવતા, જબ જાદવ કુલ આયા, સાસુ શીવાદેવીરા જાયા, મારે મન અધિક સવાયા, સામલ વરણે સુહાયા, જાદુ રથ પાછા વારો રે૦ ૧૪.
ઉગ્રસેન ઘરે ઉપની, માતા ધારિણી જાઈ, વાંટી સરસ વધાઈ, તમસું દાએ ન આઈ, અમે કાં દીવી છટકાઈ, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૫.
રાજુલ પીયુને બુજવે, મુજ મન અધીક અંદેશો, નેમિનાથ સંદેશો, તીણરો ભરોસો છે કેસો “ધન્નો” વંદે હસેસો. જાદુ રથ પાછા વારો ૨૦ ૧૬. SF (૯) શ્રી નેમિનાથ પ્રભુના નવ ભવનું સ્તવન ,
(રાગ-વીર પ્રભુ આવ્યા રે વિમલાચલકે મેદાન)
નેમ પ્રભુ આવ્યા રે સહસાવન કે મેદાન, કરૂણા લાવ્યા રે, જિનપદ નમકે નિદાન, કૃષ્ણજી વંદન કેરે કામ, દઈ
(૨૦૭