________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E. (૮) શ્રી નેમિનાથ પ્રભુના નવ ભવનું સ્તવન
કેમ આયા કેમ ફેર ચાલ્યા, રહો રહી નેમ નગીના, નવ ભવ નાથ સગીના, સમજો શુદ્ધ મન ભીના, મોં મનરી રાથે લીના, જાદુ રથ પછી વારો રે, મારા નવ ભવના સ્વામી, હૈડારા અંતરજામી, કાંઈ દેખી મુજમેં ખામી, વિના ગુણ દીની બદનામી, જાદુ રથ પાછા વારો રે. ૧.
પરણોને રાજુલ પદમણી, સમજો નણંદીરા વીરા, જુગમેં અમુલખ હીરા, રથ ખેડજો તમે ધીરા, નહીં જાણી પરપીડા, જાદુ રથ પાછા વારો રે૨.
ઉગ્રસેન જેવા અધિપતિ, જિન બાબલ રીહું જાઈ, તેલ ચડી છટકાઈ, રહો રહો રીસાલું જમાઈ, જાઈસરી કાંઈ હેવડાઈ, જાદુ રથ પાછા વારો રે૦ ૩
. પ્રેમતણા રસપિયૂડા, તમતો નજરે ન દીઠા લાગો મિશ્રીજું મીઠા, કંથા મતિ હોય જો ઘીઠા, વિદ્યા વરશે અંગીઠા, જાદુ રથ પાછા વારો રે ૪
ન્યાય જમારી નાયશું, તમતો છેહ દેખાડ્યા, સાસુ શીવાદેવીરા જાયા, મારા મન અધિક સવાયા, સામલ વરણે સુહાયા, જાદુ રથ પાછા વારો રે૦ ૫.
પહેલાં ભવ હોતા ભીલડી, મેં હોતી તમશી ધણીયાણી; ભરતાં મુજ આગળ પાણી, મુજને કહેતા ઠકરાણી, એશી મનમેં કીધું આણી, જાદુ રથ પાછા વારો ૨૦ ૬.
બીજે ભવ ધનપતિ રાજા હોતા, મેં હોતી ધનવંતી રાણી, મલીયા સાધુ ચઉનાણી, પૂર્વી પ્રીતિ પીછાણી, પ્રતિલાવ્યો અન્નપાણી, જાદુ રથ પાછા વારો ૨૦ ૭.
ત્રીજે ભવે દોનું દેવતા, તે હતા મંત્રીજી દેવા, હાજર રહેવા નીતમેવા, કહીઓ કદી ન ઉલેવા, અમે કાંઈ કાઢો છો કેવા, જાદુ રથ પાછા વારો રે૦ ૮.
૧૨૦૬
૨૦