SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૫) શ્રી નેમિનાથ જિન સ્તવન 5 રહો રહો રે યાદવ દો ઘડીયાં, રહો, દો ઘડીયાં દો ચાર ઘડીયાં. રહો રહો રે યાદવ દો ઘડીયાં; શિવામાત મલ્હાર નગીને, કયું ચલીએ હમ વિછડીયાં; રહો યાદવવંશ વિભૂષણ સ્વામી, તુમે આધાર છો અડવડીયાં રહો૧ તો બિન ઔરસેં નેહ ન કીનો, ઓર કરનકી આંખડીયાં; રહો. ઈતને બિચ હમ છોડ ન જઈએ, હોત બુરાઈ લાજડીયાં રહો. ૨ પ્રીતમ પ્યારે નેહ કર જાનાં, જે હોત હમ શિર બાંકડિયા; રહો, હાથસે હાથ મિલાદે સાઈ, ફૂલ બિછાઉં સેજડીયાં. રહો. ૩ પ્રેમ કે પ્યાસે બહુત મસાલે; પીવત મધુરે સેલડીયાં, રહો. સમુદ્રવિજય કુલતિલક નેમકે, રાજુલ ઝરતી આંખડીયાં રહો. ૪ રાજુલ છોડ ચલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયાં રહો. રાજિમતી પણ દીક્ષા લીંની, ભાવના રંગ રણે ચડીયાં. રહો. ૫ કેવલ લઈ કરી મુગતિ સિધાવે, દંપતી મોહન વેલડીયાં; રહો શ્રી શુભવીર અચલ ભાઈ જોડી, મોહરાયશિર લાકડીયાં. રહો. ૬ (૬) શ્રી નેમિનાથ જિન સ્તવન ક શામળીયા લાલ તોરણથી રથ ફેર્યો કારણ કોને, ગુણ ગીરૂવા લાલ મુજને મુકી ચાલ્યા દર્શન ઘોને; હું છું તે નારી તુમારી, તુમ હેજે પ્રીત મુકી હમારી, તમે સંયમશ્રી મનમાં ધારી. શા. લા. ૧ આ આઠ ભવોની પ્રીતલડી, મુકીને ચાલ્યા રોતલડી; એ સજ્જનની નહિ રીતલડી. શા) લાવે તુમે પશુડા ઉપર કરૂણા આણી, તમે માહરી વાત નકો જાણી, તુમ વિણ પરણું કો પ્રાણી ? શા. લા. ૩ નવિ મેલ્યો હાથ ઉપર હાથે, તો કર મુકાવું હું માથે; હું જાવું પ્રભુજીની સાથે. શા. લા. ૪ ૨૦૪}
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy