SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા * F (૨) શ્રી અરનાથ જિનના સ્તવન 5 ઓં તો આણા વહેચાંજી, મેહરાને સાહિબજી, ઓં તો આણા વહસ્યાંજી-આંકણી. આણા વહસ્યાં ભકિત કરેસ્યાં, રહસ્યાં નયન હજૂર; અરજિન આગળ અરજ કરંતા, લહસ્યાં સુખ મહમૂર. હેં૦ ૧ એકને ઝંડી બેને ખંડી, ત્રણયું તોડી નેહ, ચાર જણાં શિર ચોટ કરીશું, પણનો આણી છે. હેં. ૨ ૬ ૭ ૮ ૯ ૧૦ છ સાત અડ નવ દશને ટાલી, અજુઆલી અગીયાર; ૧૨ ૧૩ બાર જણાનો આદર કરીશું, તેરનો કરી પરિહાર. હેં૦ ૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ પણ અડ નવ દશ સત્તર પાલી, સત્તાવીશ ધરી સાથ; ૨૧ પચવીશ જણસ્ય પ્રીતિ કરીશું, ચાર ચતુર કરી હાથ. હેં૦ ૪ ૨૨ ૨૩ ૨૪ ૨૫ બત્રીશ તેત્રીશ ને ચોરાશી, ઓગણીશ દૂર નિવારી; ૨૦ ૨૬ અડતાલીશનો સંગ તજીશું, એકાવન દીલધારી ઓં૦ ૫ ૨૮ ૨૯ ૩૦ વિશ આરાધી બાવીશ બાંધી, ત્રેવીશનો કરી ત્યાગ; ચોવીશ જિનનાં ચરણ નમીને, પામશું ભવજલ તાગ. હેં૦ ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાન સ્વરૂપે, તન મન તાન લગાય; ક્ષમાવિજય કવિ પદ કજ મધુકર, સેવક જિન ગુણ ગાય. ડૅ૦ ૭ ૧ અસંયમ, ૨ રાગદ્વેષ, ૩ ત્રણ દંડ, ૪ ચાર કષાય, પ પાંચમિથ્યાત્વ, ૬ છકાયની હિમાં, ૭ સાત ભય, ૮ આઠ મદ, ૯ નવ નિયાણા, ૧૦ કામની દશ અવસ્થા, ૧૧ અગિયાર શ્રાવકની પ્રતિમા, ૧૨ બાર ભાવના, ૧૩ તેર ૧૯૦
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy