SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ ક (૨) શ્રી કુંથુનાથ જિન સ્તવન ક (રાગ-દેશ મનોહર માલ) કરુણા કુંથુ નિણંદની, ત્રિભુવન મંડળ માંહિ; લલના. પરમેશ પંચ કલ્યાણકે, પ્રગટ ઉદ્યોત ઉછાહ. લલના. ક. ૧. સુરસુત તન પકાયને, રાખે અચિરજ રૂ૫; લ૦ ભાવ અહિંસક રૂપ તણો, એ વ્યવહાર અનૂપ. લ૦ ક૭ ૨. દીધો દુષ્ટ વ્યંતર થકી, છાગ રહ્યો પગ આય; લ૦ પરમ કૃપાળુ પ્રભુ મિલે, કહો કિમ અળગો થાય. લ૦ ક. ૩. શાંત અનુમત વય તણો, લોકોત્તર આચાર; લ૦ ઉદયિક પણ અરિહંતનો, ન ઘરે વિષય વિકાર. લ૦ ક૦ ૪. અસંખ્ય પ્રદેશે પરિણમે અવ્યાબાધ અનંત, લ૦ વાનગી અવની મંડલે, વિહારે ઈતિ શાંત. લ૦ ક. ૫. જગજંતુ જિનવર તણે, શરણે સિદ્ધિ લહંત; લ૦ ક્ષમાવિજય જિન દેશના, જલધર પરે વરસંત. લ૦ ક0 ૬. (૧) શ્રી અરનાથ જિન સ્તવન અલવેસર અવધારિયેજી, જગતારણ જિનભાણ, ચાહું છું તુજ ચાકરીજી, પણ ન મલે અહિનાણઃ પ્રભુજી છે મુજ તુજશુંરે, પ્રિતિ ઘન ચાતક રીતિ. પ્રભુ૦ ૧ દુશમન કર્મ એ માહરાજી, ન તજે કેડ લગાર; આઠેને આપ આપણોજી, અવર અવર અધિકાર. પ્રભુ૦ ૨ ઘેરી રહે મુજને ઘણુંજી, ન મલે મિલણ ઉપાય; જીવ ઉદાસ રહે સદાજી, કળ ન પડે તિણે કયાંય. પ્રભ૦ ૩ શિર ઉપરે તુમ સરીખોજી, જો છે પ્રભુ જિનરાય; તો કરશું મન ચિંતવ્યુંજી, દેઈ દુશ્મન શિર પાય. પ્રભ૦ ૪ સન્મુખ થઈ મુજ સાહિબાજી, દુશમન દૂર નિવાર; દાનવિજયની વિનંતિજી, અરજિનવર ! અવધાર. પ્રભુ ૫ ૧૮૯)
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy