SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ મારૂં કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુ૦ ૮ એક વાર જો નજરે નીરખો, કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુ૦ ૯ ભવો ભવ તુમ ચરણની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું ાઓને સેવક જાણી, એવી ઉદય રતનની વાણી. સુ૦ ૧૦ (૧૦) શ્રી શાંતિનાથ જિન સ્તવન શાંતિજીનું મુખડું જોવા ભણીજી, મુજ મનડુંરે લોભાય; ચિત્તડું જાણે રે ઉડી મલુંજી, પણ પ્રભુ કેમરે મલાય. શાંતિ૦ ૧ દૈવ ન દીધી. મુજને પાંખડીજી, આવું હું કેમરે હાર; પણ પ્રભુ જાણજો વંદનાજી; આતમરામ સનૂર. શાંતિ ૨ ગજપુરી નગરીનો રાજીઓજી, માતા અચિરાદેવીનાનંદ; જિમરે પારેવડો રાખીયોજી, તિમ પ્રભુ રાખજો નેહ. શાંતિ૦ ૩ મસ્તકે મુગટ સોહામણોજી, કાને કુંડલ શ્રીકાર; બાંહે બાજુબંધ બેરખાજી, કંઠડે નવસરો હાર. શાંતિ૦ ૪ આજ ભલે, ૨ે દિન ઉગીયોજી, દૂધડે વૂઠડા મેહ; વાચક સહજસુંદર તણોજી, નિત્ય લાભ પ્રભુ ગુણ ગેહ. શાંતિ ૫ પુર્વ (૧૧) શ્રી શાંતિનાથ જિન સ્તવન (રાગ-ભીમપલાસ) શ્રીશાંતિ જિનેશ્વર દીઠોરે, મારા મનમાં લાગ્યો મીઠો રે, આજ મુખડું એનું જોતાં રે, મારા નયન થયા પનોતાં રે. ૧ જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની એહનું રૂપ જોઈ જે જાણે રે, તેને સુરવર એ તો સાહિબ સયાણો રે, મુને લાગે એહશું તાનો રે; એતો શિવસુંદરીનો રસીયો રે, મારાં નયણાં માંહે વસીયો રે. ૩ ભાવઠ ખોશે રે; સહુ વખાણેં રે. ૨ ૧૮૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy