SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ નિજ નામની, થિરતા થાપી દેવ મેરે લાલ; જિમ તરસ્યા સરવર ભજે, તિમ સ્વરૂપ જિન સેવ મેરે લાલ. ચતુર૦ ૬. 5 (૪) શ્રી અનંતનાથપ્રભુનું સ્તવન 5. (રાગ-અજિત નિણંદશું પ્રીતડી) અનંત નિણંદશું વિનતી, મેં કીધી હો ત્રીકરણીથી આજ; મીલના નિજ સાહેબ ભણી, કુણ આણે હો મુરખ મન લાજ. ૧ મુખ પંકજ મન મધુ કરૂં, રહ્યો લુબ્ધ હો ગુણ જ્ઞાને લીન; હરિહર આવળ કુલ જ્યો, તે દેખ્યા હો કીમ ચિત્ત હોવે પ્રણ. ૨ ભવ ફરીયો દરીયો તરીયો, પણ કોઈ ન હો અણુ સરીયો ન દ્વીપ, હવે મન પ્રવહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. ૩ અંતરજામી મીલ્ય થક, ફળે માહરો હો રાહી કરીને ભાગ; હવે વાહી જાવા તણી નથી, પ્રભુજી હો કોઈ ઈહા લાગ. ૪ પલવ લહી રઢ બેહી શું, નહિ મેળો હો જ્યારે તમે મીટ; આતમ અંબરે જો થઈ કીમ, ઉવટે હો કરારી છીંટ. ૫ નાયક નિજની વાજીયે, હવે લાજીયે હો કરતાં રસ લૂંટ; અધ્યાતમ પદ આપતા, કાંઈ નહિ પડે ખજાને ખૂટ. ૬ જીમ તમે તર્યા તિમ તારજો, શું બેસે હો તુમને કાંઈ દામ; નહિ તારો તો મુજને તો કીમ, તારક કહેશ્યો તુમ નામ. ૭ હું તો જિનરૂપસ્થથી રહું, હોઈ તો અહનીશ અનુકુળ; ચરણ તજી જઈએ કયાં છે, માહરી હોવા તલડીનો મૂળ. ૮ અષ્ટાપદ પર કામ કરે, અન્ય તીરથ પાસે કીમ હેડ; મોહન કહે કવિ રૂપનો, વિના ઉપશમ હો નવિ મુકું કેડ. ૯ ક (૧) શ્રી ઘર્મનાથ જિન સ્તવન 1 (રાગ-હાંરે મારે ઠામ ધરમના) હાંરે મારે ધર્મ નિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવડલો લલચાણો જિનજીની ઓલગે રે લો; ૧૭૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy