SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનંત જિન ! આપજો રે મુજ એહ અનંતા ચાર; અO મુજને નહિ અવરશું યાર, અ૦ તુજને આપતાં શી વાર, અ૦ એહ છે તુજ યશનો ઠાર. અ૦ ૧ આપ ખજાનો ન ખોલવો રે, નહિ મલવાની ચિંત; માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીંત. અ૦ ૨ તપ જપ કિરિયા મોઘરે રે, ભાંજી પણ ભાંગી ન જાય; એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી થાય. અ૦ ૩ માત ભણી મરૂદેવને રે, જિન ઋષભે ક્ષણમાં દીધ; આપ પરાયું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ. અ૦ ૪ તે માટે તસ અરથીયા રે, તુજ પ્રાર્થતા જે કોઈ લોક; તેહને આપો આંફણી રે, તિહાં ન ઘટે કરાવવી ટેક. અ૦ ૫ તેહને તેહનું આપવું રે, તિહાં શ્ય ઉપજે છે ખેદ; પ્રાર્થના કરતાં તાહરે રે. પ્રભુતાઈનો પણ નહિ છેદ. અ૦ ૬ પામ્યા પામે પામશે રે, જેહ જ્ઞાનાદિ અનંત; તે તુજ આણાથી સવે રે, કહે માન વિજય ઉદ્વસંત. અ૦ ૭ HE (૩) શ્રી અનંતનાથજિન સ્તવન 5 હાંરે લાલ ચતુર શિરોમણી ચૌદમો, જિન પતિનામ અનંત મેરે લાલ; ગુણ અનંત પ્રગટ કર્યા, કર્યો વિભાવનો અંત મેરે લાલ. ચતુર૦ ૧. હાં રે લાલ ચાર અનંત જેહના, આતમ ગુણ અભિરામ મેરે લાલ; જ્ઞાન દર્શન સુખ વિર્યતા, કર્મે રુંધ્યા ઠામ મેરે લાલ૦ ચતુર૦ ૨. હાં રે લાલ ચતુર ધરો નિજ ચિત્તમાં, એ જિનવરનું ધ્યાન મેરે લાલ, અરથી અરથ નિવાસને, સેવે ધરી બહુમાન મેરે લાલ. ચતુર૦ ૩. હાં રે લાલ જ્ઞાનવરણી ક્ષય કરી, લહ્યું અનંત જ્ઞાન મેરે લાલ; દર્શનાવરણ નિવારતાં, દર્શન અનંત વિધાન મેરે લાલ, ચતુર૦ ૪. હાં રે લાલ વેદનીય વિગમે થયું, સુખ અનંત વિસ્તાર મેરે લાલ; અંતરાય ઉલંઘતા, વીર્ય અનંત ઉદાર મેરે લાલ. ચતુર૦ ૫. હાં રે લાલ અનંત અનંત —— ૧ ૭૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy