SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ E (૧) શ્રી અનંતનાથજિન સ્તવન ક (રાગ-ઋષભજિણંદશું પ્રીતડી) અનંત નિણંદશું પ્રીતડી, નીકી લાગી હો અમૃત રસ જેમ; અવર સરાગી દેવની, વિષ સરખી હો સેવા કરું કેમ ? અનંત૦ ૧ જિમ પદ્મિની મન પિઉ વસે, નિરધનિયા હો મન ધન કી પ્રીત; મધુકર કેતકી મન વસે, જિમ સાજન હો વિરહીજન ચિત્ત. અનંત) ૨ કરષણી મેઘ અષાઢ જવું, નિજ વાછડહો સુરભિ જીમ પ્રેમ; સાહિબ અનંત જિહંદણું, મુજ લાગી હો ભકિત મન તેમ. અનંત૩ પ્રીતિ અનાદિની દુઃખ ભરી, મેં કીધી હો પર પુગલ સંગ; જગત ભમ્યો તિણ પ્રીતશું, સ્વાંગધારી હો નાચ્યો નવરંગ. અનંત) ૪ જિસકો અપના ધારીયા, તેને દિના હો છીન મેં અતિ છે; પરજન કેરી પ્રીતડી, મેં દેખી હો અંતે નિઃસનેહ. અનંત૫ મેરા કોઈ ન જગતમેં, તુમ છોડી હો જિનવર જગદીશ; પ્રીત કરૂં અબ કોનશું, તું ત્રાતા હો મોહે વિસવાવીસ. અનંત) ૬ આતમરામ તું માહરો, સિરસેહરો હો હિયડાનો હાર; દીનદયાલ કૃપા કરો, મુજ વેગે હો અબ પાર ઉતાર. અનંત૦ ૭ 5 (૨) શ્રી અનંતનાથ જિન સ્તવન 5 (રાગ-નમો નીત નાથજી રે) જ્ઞાન અનંતુ તાહરે રે, દરિસન તાહરે અનંત, સુખ અનંતમય સાહિબા રે, વીરજ પણ ઉલમ્યું અનંત. ૧૭૩
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy