________________
સ્તવન વિભાગ
ભોગ હો મુ0; શુચિતા કેસર છાંટણાં, અનુભવ તંબોળ સુરંગ હો મુ. આ૦ ૪. ખાંતિ ચામર વિંજશે, વળી મૃદુતા ઢોળે વાય હો મુ0; છત્ર ધર ઋજુતા સખી, નિર્લોભતા ઓળાંસે પાય હો મુo આ૦ ૫. સત્ય સચિવને સોંપશ્ય, સેવા વિવેક સંયુત હોઇ મુ0; આત્મ સત્તા શુદ્ધ ચેતના, પરણાવું આજ મુહૂર્ત હો. મુઆ ૬. અરજ સુણીને આવિયા, જયાનંદન નિરુપમ દેહ હો મુ0; ઓચ્છવ રંગ વધામણાં, સમાવિજય જિન ગેહ હો મુળ આવે ૬ (૧) શ્રી વિમલનાથજિન સ્તવન ,
(રાગ-સ્વામી તુમે કંઈ કામણ કીધું) વિમલ જિનેશ્વર જગતને પ્યારો, જીવન પ્રાણ આધાર હમારો; સાહિબા મોહે વિમલ જિગંદા, મોહના સમ સુરતરુ કંદા. ૧ સાતરાજ અલગે જઈ વસીયો, પણ મુજ ભકિત તણો છે રસિયો. ૨ મુજ ચિત્ત અંતર કર્યું કરિ જાતિ, સેવક સુખી એ પ્રભુ શાબાશી. ૩ આળસ કરશો જો સુખ દેવા, તો કુણ કરશો તુમારી સેવા. ૪ મોહાદિક દલથી ઉગારો, જન્મ જરાના દુખ નિવારો. ૫ સેવક દુઃખ જો સ્વામી ન ભંજે, પૂરવ પાતક નહિ મુજ મંજે. ૬ તો કુણ બીજો આશાપુરે, સાહિબ કાંઈ ઈચ્છિત પૂરે. ૭ જ્ઞાનવિમલસૂરિ જિન ગુણ ગાવે, સહેજે સમકિત ગુણ બહુ પાવે. ૮
(૨) શ્રી વિમલનાથ જિન સ્તવન 5 મેરો તુંહી ધની હો વિમલ જિન, તુમશું પ્રીતિ બની; જન્મ જન્મ અબ નિશ્ચય કીનો, મેરો તુંહી ધની. હો વિ૦ ૧ યા દિનથે મેં દરિસણ પાયો, તાળે કુમતિ હણી; અલ્પમતિ મેં તુમ ગુણ ગણતાં, કહેતાં ન જાયે ઘણી. હોવિ૦ ૨ સકલલોકમેં સંગત કરતી, તોરી કીર્તિ ફળી; જયું સુરપતિ મંદરગિરિ પૂજતે, તે મેં શોભ બની. હોવિ૦ ૩ હરિહર બ્રહ્મપુરંદરકું કહે, મૂર્ખ દેવ દની; રાગદ્વેષ મદ મોહે દેખ્યા(ના) કુમતિ કલ કફની. હો૦ ૪
૧૭૧