________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ધન્ય ધન્ય નરભવ તેહનો, જેણે તુજ દરસન પાયો રે; માનું ચિંતામણિ સુરતરુ, તસ ઘરે ચાલી આયો રે. શ્રી૦ ૨ ધન્ય તે ગામ નગર પુરી, જસ ઘરે પ્રભુ તું આયો રે; ભકિત ધરી પડિલાભિયો, તેણે બહુ સુકૃત કમાયો રે. શ્રી૦ ૩ જિહાં જિહાં ઈમ પ્રભુ તું ગયો, તિહાં બહુ પાપ પલાયો રે; તુજ મૂર્તિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો રે. શ્રી૦ ૪
હવે પ્રભુ મુજને આપીયે, તુજ ચરણ નિવાસો રે; રિદ્ધિ અનંતી આપીયે, કીર્તિ અનંતી આવાસો રે. શ્રી૦ ૫
TM (૩) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન (રાગ-દીઠો સુવિધિ જિણંદ સમાધિ)
તૃ
શ્રી શ્રેયાંસ જિણંદ, ` ઘનાઘન ગહગહ્યો રે. ઘના૦ વૃક્ષ અશોકની છાયા, સુભર છાઈ રહ્યો રે. સુભ ભામંડળની ઝલક ઝબુકે વિજળી રે. ઝબુ ઉન્નત ગઢતિક ઇંદ્ર-ધનુષ્ય શોભા મિળી રે. શો૦ દેવદુંદુભિનો નાદ ગુહિર ગાજે ઘણું રે. ગુરુ ભાવિક જનનાં નાટિક મોર ક્રીડા ભણું રે. મો૦ ચામર કેરી હાર ચલંતી બગ તતી રે. ૨૦ દેશના સરસ સુધારસ વરસે જિનપતિ રે. ૧૦ સમકિતી ચાતક વૃંદ તૃપ્તિ પામે તીહાં રે. સકલ કષાય દાવાનળ શાંતિ હૂઈ જિહાં રે. શાં જિનચિત્તવૃત્તિ સુભુમિ ત્રે હાળી થઈ રહી રે. ત્રે૦ તેણી રોમાંચ અંકુર વતી કાયા લહી રે. ૧૦ શ્રમ કૃષિબલ સજ્જ હુવે તવ ઉજમા રે. હુ૦ ગુણવંત જન મન ક્ષેત્ર સમારે સંયમી રે. સ૦ કરતાં બીજાધાન સુધાન નીપાવતા રે. જેણે જગના લોક રહે સવી જીવતા રે. ૨૦ ગણધર ગિરિ તટ સંગી થઈ સૂત્ર ગ્રંથના રે. થ૦ તેહ નદી પ્રવાહે હુઈ બહુ પાવના રે. હુ
સુર .
૧૬ ૬