SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા રંગ લાગ્યો રંગ લાગ્યો, રંગ લાગ્યો સાતે ઘાત, રંગ લાગ્યો શ્રી જિનરાજ, રંગ લાગ્યો ત્રિભુવનનાથ. ૧ શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુજ દેદાર; તે દિનથી મન માહરૂં, પ્રભું લાગ્યું તાહરી લાર. રંગ૦ ૨ મધુકર ચાહે માલતી ને, ચાહે ચંદ ચકોર; તિમ મુજ મનને તાહરી, પ્રભુ લાગી લગન અતિજોર. રંગ૦ ૩ ભર્યા સરોવર ઉલટે રે, નદીયાં નીર ન માય; તો પણ જાયે મેઘકું રે, જેમ ચાતક જગમાંય. રંગ૦ ૪ તેમ જગમાંહી તુમ વિના રે, મુજ મન નાવે કોય; ઉદય વદે પદ સેવના રે, પ્રભુ દીજે સન્મુખ જોય. રંગ૦ ૫ Hi (૪) શ્રી શિતલ જિન સ્તવન , (રાગ-આશાવરી) (બાજી બાજુ બાજી ભૂલ્યો બાજી) અખીયનમેં ગુલઝારી, જિર્ણોદા તેરી અખીયન મેં ગુલઝારી ગુલઝારી બલિહારી જિગંદા તેરી; પૂરણ ચંદ સમાન વદન હે, દેખત ભાવિ અવિકારી; રૂપ વેશ કી ઉપમા નહિ, ક્યું કર ઘુણત ઉદારી. જિ૦ ૧ દ્રવ્ય ગુણ પર્યાય ને મુદ્રા, ભેદ વેદ ઝલકારી; સરપતિ પૂજે દ્રવ્યસફારી, ગુણ અતિશય મનોહારી. જિ૦ ૨ પર્યાયે અરિહા પદ ભોક્તા, મુદ્રા પદ્માસન ધારી; ભેદારોપન જિનપડિમાર્ક સેવા કરત સંસારી. જિ૦ ૩ સાદિ અનંત અક્ષય ઘર બેઠ, પણ હમ ધ્યાન મોઝારી; સુખ અનંત કી લહેર ફુસારી, ચઢી હમ બહોત ખુમારી. જિ૦ ૪ શીતલનાથ શીતલ સમરણ હે, શીતલ પડિમા પ્યારી; શ્રી શુભવીર વચન રસ ભરીયે, જિન પડિમા જયકારી. જિ૦ ૫ | ૧ ૬ ૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy