________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
-
સમ સંવેગ નિર્વેદતા, અનુકંપા અને આસ્તિક્ય હો; શાખા ચાર અને ભલો, ઉર્ધ્વ શાખા તે બિડિમ અધિક્ય હો. શ્રી પદ્મ) ૫ પત્ર સંપત્તિ સુખ રૂપિયા, સુર સુખ છે તેમાં ફુલ હો; ફલ શિવ સુખ પામે ભવિ, જિહાં અક્ષય સ્થિતિ અનુકુલ હો. શ્રી પદ્મ૦ ૬ ભાવ મેઘ બહુ ગુણ જાણીયે, જિનવાણી સકલમલ શોધ હો; વાણી ભવ નિસ્તારિણી, તે સુણિ પામ્યો પ્રતિબોધ હો. શ્રી પદ્મ૦ ૭. તે ઉપકારી ત્રિલોકને, આપે અવિચલ સુખ વાસ હો; સૌભાગ્યચંદ્ર પસાયથી, કહે સ્વરૂપચંદ્ર ગુણ ભાસ હો. શ્રી પદ્મ0 ૮
ક (૪) શ્રી પદ્મપ્રભુસ્વામીનું સ્તવન HI
પદ્મપ્રભ જિનરાયજી રે લાલ, ગુણ અનંત ભગવાન રે; વાલેસર અતિશય વંત છે તાહરી રે લાલ, રક્ત કમલ સમવાન રે વાલેસર. મોટા ૧. ગગન માપે કોણ અંગુઠે રે લાલ, કોણ તોલ કરે મેર રે વાલેસર, સર્વ નદી સિક્તા કણા રે લોલ; કોણ ગ્રહ મુઠી સમીર રે. વાલેસર. ૨. કોણ તારૂં બાંધે કરી રે લોલ, ચરમ જલધિ લહે તીર રે વાલેસર, સવિ જલ ઠામનાં બિંદુ ચારે લાલ, તારા ગણિત ગંભીર રે વાલેસર. ૩. એહ અસંખ્ય માંહે, રહ્યા રે લાલ, પ્રભુ તુજ ગુણ છે અનંત રે, વા, સમરથ કેમ ગણવા હોઈ રે લાલ, યદપિ મોહનો અંત રે. વાલેસર. ૪. તેજ પ્રતાપે આગલારે લોલ, ગિરૂઆને ગુણવંત રે વાલેસર, શ્રી જ્ઞાનવિમલ ભાવે કરી રે લોલ, તું શિવ સુંદર કંત રે વાલેસર. ૫.
NE (૫) પાપ્રભસ્વામીનું સ્તવન gi પદ્મપ્રભુ પ્રાણથી પ્યારા, છોડાવો કર્મના ભારા; ભમ્યો કાળ ચક્રના આરા, મિસ્યા નહિ ભવ હજુ મારા. ૧ હવે તો આશરો તારો, કૃપાનાથ સ્વામી તું મારો; કરૂણા લાવી પ્રભુ મારા, ગતિ માઠીથી ઉગારો. ૨ તમે છો સર્વ જીવત્રાતા, વળી શિવ પંથના દાતા; કરો છો સર્વને શાતા, વળી છો અભયના દાતા. ૩
-
૧ ૪૮