________________
સ્તવન વિભાગ
લોક લાજતેં જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહી સુના; પ્રભુગુન ધ્યાન વિગર ભ્રમ ભૂલા, કરે કિરિયા સો રાને રૂના. ૪ મેં તો નેહ કીયો તોહિ સાથે, અબ નિવાહ તો પેઈ હૂના; જસ કહે તો વિનુ ઔર ન સેવું, અમિયખાઈ કુન ચાખે લુના. ૫
(૨) પદ્મપ્રભ જિન સ્તવન
પદ્મપ્રભુ પ્રાણસે પ્યારા, છોડાવો કર્મકી ધારા,
કર્મમંદ તોડવા ઘોરી, પ્રભુજીતેં અર્જ હૈ મોરી. પદ્મ૦ ૧ લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસ તુમ કીયા; ન જાની પીડ તેં મોરી, પ્રભુ અબ ખેંચ લે દોરી. ૫૫૦ ૨ વિષયસુખમાની મો મનમેં, ગયો સબ કાલ ગફલતમેં; નરકદુઃખ વેદના ભારી, નીકળવા ના રહી બારી. પદ્મ૦ ૩ પરવશ દીનતા કીની, પાપકી પાટ શિર લીની;
ન જાની ભક્તિ તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી. પદ્મ૦ ૪ ઈસવિધ વિનતી મોરી, કરૂં મેં દોય કરજોડી; આતમ આનંદ મુજ દીજો, વીરનું કાજ સબ કીજો. પદ્મ૦ ૫
૬ (૩) શ્રી પદ્મપ્રભુનું સ્તવન
શ્રી પદ્મપ્રભ જિનરાજી, તનુ રક્ત કમલ સમવાન હો; જ્ઞાન અનંત સુજાણતા, દ્રગ કરૂણા ગેહ સમાન હો. શ્રી પદ્મ૦ ૧ કેવલ દર્શન દેખીને, કહે. લોક અલોકની વાત હો; સમયાંતર ઉપયોગથી, સાકાર અનાકાર જાત હો. શ્રી પદ્મ૦ ૨ ભાવિભૂત ભવિષ્યની, વિ આગલ કહે જગ નાથ હો; ચઉ મુખ વાણી પ્રરૂપતા, તારણ કારણ ભવપાથ હો. શ્રી ૫૫૦ પુષ્કર મેઘ થકી ભલી, બોધી અંકુર રોપણ હાર હો; શ્રદ્ધા ભાષણ રમણતા, મૂલ કંદ છંદ નિરધાર હો. શ્રી ૫૫૦ ૪
૧૪૭