SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ આચારજ ઉવજ્ઝાયની નિંદાયે દહ્યો, ન્યાય માર્ગ ઉન્માર્ગ નિમિત્તાદિક કહ્યો; તીર્થ ગચ્છના ભેદ કરાવ્યા કદાગ્રહી, દેખી જ્ઞાની જ્ઞાન પ્રદ્વેષ ધરૂં યે વહી. જેહથી જ્ઞાનપૂજા લહી અવજ્ઞા તસ કરી, માયા કપટે દોષ પોતાના ગોપવ્યા; જેહથી જ્ઞાન પૂજા લહી અવજ્ઞા તસ કરી, ઋદ્ધિવંત મદવંત શું પ્રવચન ઉચ્ચરી. સામા વૈર ઉદર્યા વિશ્વાસઘાતીયા, મિત્રાદિકની સ્ત્રી શું કામે વ્યાપીયાં; જેણે ધનાઢચ કર્યો તેહનું પણ ધન ઈહે, અણદેખંતો દેખ પેખ્યું મુખ ઈમ કહે. સંયત થઈ કરી પંચ વિષય સુખ પોષણા, બહુશ્રુત તપવિહ કીધી તેહની ઘોષણા; બ્રહ્મચારી વિના બિરૂદ વહ્યો બ્રહ્મચારીનો, કુમર અવસ્થાતીત કહ્યો કુમરપણો. અગ્નિ દીપાવી ગામ નગરાદિક બાળીયા, પોતે આચરી પાપ બીજા સિર ઢાળિયાં; ગ્રામ નગરના નાયકનો વધ ઈચ્છીયો, અતિ સંકલેશે આત્મતત્ત્વ ન પ્રીછીયો. ત્રીશ બોલ એમ સેવી મહામોહે રચ્યો; શુદ્ધદા નિજ હારી પરભાવે મચ્યો, ક્ષમાવિજય જિનરાજ ભક્તિ જો ચિત્ત ધરે, જ્ઞાન ચરણ નિજ ફરસિત ઉત્તમ પદ વરે. ૯ ૫ ૧૩૯ S ૭ ૬ (૩) શ્રી અભિનંદન જિન સ્તવન પ્રભુ તેરે નયનકી બલીહારી. યાકી શોભા વિજિત તપસા, કમલ કરતું હૈ જલચારી, વિધુકે શરણ ગયો મુખ અરિસે, વનથૅ ગગન હિરણ હારી. ૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy