SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ 5 (૪) શ્રી અજિતનાથપ્રભુનું સ્તવન BE (રાગ-જ્ઞાનાદિક ગુણ સંપાદાર) (રાગ ભીમપલાસ) સહજાનંદિ સાહિબો રે, પરમ પુરૂષ પરનામ સકલ વિભાવ; અભાવથી રે થયો નિજ સંપતિ, સ્વામી અજિત જિન ગાઈએ રે; ધ્યાન ભવનમાં જિનરાજ, અહો નિશ ગાઈએ રે. અ) ૧ | તત્ત્વરૂચિ અનુભવ થકી રે, હણીયા જોદ્ધા સાત; મહાકપાય મોહત્રિક બલી રે, કરતા દર્શન થાત. અ) ૨ | આયુત્રિકની યોગ્યતા રે, વિણત્રિક નામની તેર; છેદે શ્રેણી લપકતણી રે, ગ્રહી કરમાં શમ સેર. અ) ૩ અડ કપાય દુગ વેદને રે, હાસ્ય પટક ! વેદ; શુકુલ ધ્યાન અનલે દહી રે, આપ હુઆ અવેદ, અ) ૪ તુરિય કષાયની ચોકડી રે, આવરણ દૂગ અંતરાય; નિર્વિકલ્પ ઉપયોગમાં રે, ક્ષય કરી થયો જિનરાજ. અ૦ ૫ કેવલજ્ઞાન દશા ભયો રે, કેવલ દર્શન ખાસ; ક્ષાયિક ચારિત્ર અનુભવે રે, ક્ષાયિક વીર્ય ઉલ્લાસ. અ) ૬ શૈલશીકરણ કરી રે, શેપ કર્મ ચકચૂર; ખીમાવિજય જિનવર લહે રે, ઉત્તમ સુખ ભરપુર. અ) ૭ ૬ (૧) શ્રી સંભવજિન સ્તવન 5 (અંતરજામી સુણ અવસર એ-રાગ) (મન ડોલે નન ડોલે એ રાગ) સમકિત દાતા સમકિત આપો, મનમાગે થઈ મીઠું છતી વસ્તુ દેતાં શું શોચો, મીઠું તે સહુએ દીઠું, પ્યારા પ્રાણ થકી છો રાજ, સંભવ જિનવર મુજને. પ્યારા ૧ એમ મત જાણો જ આપે લહીએ, તો લાધ્યું શું લેવું પણ પરમારથ પેખી આપે, તેહજ કહીએ દેવું. પ્યારા૨ એ અર્થી હું અર્થ સમર્પક, એમ મત કરજો હાંસું, પ્રગટ ન હતું તુમને પણ પહેલાં, એહાસાંનું પાસું (ખાસું) પ્યારા) ૩ ૧ ૩૩
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy