SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળુ પ્રસન્ન; યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશયનો અતિધન્ન. પ્ર૦ ૩ પિંડ પદસ્થ રૂપસ્થેલીનો, ચરણ કમળ તુજ ગ્રહીઓ; ભ્રમર પરે રસ સ્વાદ ચખવો, વિરસો કાં કરો મહીઓ. પ્ર૦ ૪ બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો; યૌવન કાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો. પ્ર૦ ૫ તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો; ચિત્તવિત્ત ને પાત્રસંબંધે, અજર રહ્યા હવે કેહનો. પ્ર૦ ૬ પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો. પ્ર૦ ૭ (૩) અજિતનાથ પ્રભુનું સ્તવન (રાગ-દુઃખ દોહગ દૂરે ટળ્યારે) શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું સ્નેહ; વાધે મુજ મન વાહલા રે, દિન દિન બમણો નેહ, અજિતજિન ! વિનતડી અવધાર, મન માહરૂં લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર. અ૦ ૧ હિયડું મુજ હેજાલઉ ઘડી ઘડીને આંતર રે, રે, મીઠો અમૃતની પરે નયણે નયણ મિલાવતાં રે, રે, ઉમાહો અપાર; ચાહે તુજ .દેદાર. અ૦ સાહિબ તાહરો સંગ; શીતલ થાયે અંગ. અ૦ ૧૩૨ ૨ ૩ અવશ્ય પણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ; વરસ સો સમ સાહિબા રે, મુજ મન લાગે તેહ. અ૦ ૪ તુજ તો મુજ ઉપર ૨ે, મહેર ન આવે કાંય; તો પણ મુજ મન લાલચું રે, ખિણ અલગું ન થાય. અ૦ ૫ આસંગાયત આપણો રૂ. જાણીને જિનરાય; દરિશન દિજે દિન પ્રતિ રે, હંસ રતન સુખ થાય. અ૦ ૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy