________________
સ્તવન વિભાગ
પંચ કોડી મુનિ પરવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હાર ભવ વારી રે. એક0 ૩ ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગા રે લોલ, લોગસ્સ થઈ નમુક્કાર નર નારી રે. એક૦ ૪ દશ વીસ ત્રીશ ચાલીશ ભલા રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે. એક0 ૫
5 (૪૧) શ્રી તીર્થમાલા સ્તવન 5.
શેત્રુંજે 8ષભ સમોસર્યા, ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે. ત્રણ કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે, નેમીસર ગિરનાર. તી૧
અષ્ટાપદ એક દેહરો, ગિરિસેહરો રે, ભરતે ભરાવ્યાં બિંબ; તીવ્ર આબુ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવનતિલો રે, વિમલવસતિ વસ્તુપાલ. તીવ્ર ૨
સમેતશિખર સોહામણો, રળીયામણો રે, સિધ્યા તીર્થંકર વિશ; તી) નયરી ચંપા નિરખીયે, હૈયે હરખીયે રે, સિધ્યા શ્રી વાસુપૂજ્ય. તીવ્ર ૩
પૂર્વદિશે પાવાપુરી, રુદ્ધે ભરી રે, મુક્તિ ગયા મહાવીર; તી. જેસલમેર જુહારીયે, દુઃખ વારીયે રે, અરિહંત બિંબ અનેક. તી૦ ૪
બિકાનેરજ વંદીયે, ચિર નિંદિયે રે, અરિહંત દેહરા આઠ; તીવ્ર સેરિસરો, સંખેસરો પંચાસરો રે, લોધી થંભણ પાસ. તીવ્ર ૫
અંતરીક્ષ અજાહરી અમીઝરો રે, જીરાવલો જગનાથ તી. રૈલોક્યદીપક દેહરો, જાત્રા કરી રે; રાણકપુરે રિસહસ. તીવ્ર દ