SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા _ ખીર ઝરે જેહ ઉપરે સુણ સુંદરી, નેહ ધરીને એહ રે ગુણ મંજરી; ત્રીજે ભવે તે શિવ લહે સુણ સુંદરી, થાયે નિર્મળ દેહ રે. ગુણમંજરી૦ ૩ પ્રીત ઘરી પ્રદક્ષિણા સુણ સુંદરી, દીએ એહને જે સાર રે ગુણમંજરી, અભંગ પ્રીતિ હોય જેહને સુણ સુંદરી, ભવ ભવ તુમ આધાર રે. ગુણમંજરી૦ ૪ કુસુમ પત્ર ફળ મંજરે સુણ સુંદરી, શાખા થડ ને મૂળ રે ગુણમંજરી; દેવ તણા વાસાય છે સુણ સુંદરી, તીરથને અનુકૂળ રે. ગુણમંજરી, ૫ તીરથ ધ્યાન ધરો મુદા સુણ સુંદરી, સેવો એહની છાંય રે ગુણમંજરી, જ્ઞાનવિમલ ગુણ ભાખિયો સુણ સુંદરી, શત્રુંજય માહાભ્યમાંહી રે. ગુણમંજરી, દ. -- - E (૪૦) શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરૂ રે લોલ, પૂછે શ્રી આદિ જિંણંદ સુખકારી રે, કહીયે તે ભવજલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક૭ ૧ કહે જિનઈણ ગિરિ પામશો રે લોલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક૦ ૨ ઈમ ન સુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે;
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy