SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ ઘાતિકર્મના નાશથી રે, દોષ અઢાર વ્યતીત; ખીમા વિજય જિનરાજનો રે, એનો મહિમા વિશ્વ વિદિત રે. હૈયું૦૫ ૬ (૩૮) શ્રી ઋષભદેવનું સ્તવન ઋષભ જિણંદા ઋષભ જિણંદા, તુમ દરિશન હુએ પરમાનંદા; અનિશી ધ્યા તુમ દીદારા,, મહેર કરીને કરજો પ્યારા. ઋષભ ૧ આપણને પૂંઠે જે વલગા, કિમ સરે તેહને કરતાં અલગા; અલગા કીધા પણ રહે વલગા, મોર પીંછ પરે ન હુએ ઊભગા. તુમ્હ પણ અળગે જાયે કિમ સરશે, ભક્તિ ગગને ઊડે દૂર પડાઈ, દોરી બલે ઋષભ૦ ૨ ભલી આકરષી લેશે; હાથે રહે આઈ. ૠષભ૦ ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે; તું તો સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવાહો થાયે. ઋષભ૦ ૪ તે માટે તું સાહેબ માહરો, હું છું સેવક ભવોભવ તાહરો; એહ સંબંધમાં મા હોશો ખામી, વાચક માન કહે શિરનામી. ઋષભ૦ ૫ ૬ (૩૯) શ્રી રાયણ પગલાંનું સ્તવન નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણમંજરી; ઉજ્વલ ધ્યાને ધ્યાઈએ સુણ સુંદરી, એહિજ મુક્તિ ઉપાય રે. ગુણમંજરી ૧ શીતળ છાયાએ બેસીએ સુણ સુંદરી, રાતડો કરી મન રંગરે ગુણમંજરી; પૂજીએ સોવન ફુલડે સુણ સુંદરી, જેમ હોય પાવન અંગ ૨. ગુણમંજરી૦ ૨ ૧૧૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy