________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૧
જન્મ જન્મના ફેરાં ફરતા, મેં તો ઘ્યાયા ન દેવાધિદેવા; કુગુરુ કુશાસ્ત્ર તણા ઉપદેશે, લાધી નહીં પ્રભુસેવા રે. હું તો૦ કનક કથીરનો વેરો ન જાણ્યો, કાચમણી સમતોલ્યા રે; વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોળ્યા રે. હું તો ૨ સકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યામતમાં ખુંચ્યો; માયાતણા પંથે પરવરીયો, વિષયે કરી વિશુત્યો રે. હું તો૦ ૩ કોઈ પૂરવ પુન્ય સંયોગે, આરજ કુળમાં અવતરીયો; આદીશ્વર સાહિબ મુજ મલિયો, તારક ભવજલ તરીયો રે. હું તો૦ ૪
એટલા દિન મેં વાત ન જાણી, તુજથી રહીયો “ઉદયરતન” કહે આજ થકી હું, તારે પાયે
અલગો રે; વળગ્યો રે. હું તો૦ ૬
૬ (૩૭) શ્રી શત્રુંજય સ્તવન શેત્રુંજાગિરિના સોયડા, રે દેઉં વધાઈ તોય; શત્રુંજયગિરિરાજ દિખાડવા તું તો બાંધવ આગળ હોય રે, હૈયું મારૂં રે, હેજે હસે રે, જિનજી મિલનનો ચાહ; પ્રભુજી મિલનનો ચાહ. (રાહ) ૧ પાયે બંધાવું ઘુઘરા રે, ગલે) કંઠે મોતનકી માલ; ચાંચ ભરાવું દાડમ કલી રે, દ્રાક્ષ બદામ રસાળ રે. હૈયું૦ ૨ ભરત ક્ષેત્ર મહીમંડણો રે, વિમલ મહીધર નામ; નાભિ નરેશ્વર કુલ તિલો, એ તો રત્નત્રયીનું ધામ રે. હૈયું૦ ૩ નાણે જાણે વિશેષને રે, દર્શન સકળ સામાન્ય; ચરણે રમે નિજ રમ્યમાં, એ અનુભવ લીલ અમાન રે. હૈયું૦ ૪
૧૧૦