________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પાપીને તાર. તું તો કરૂણા રસ ભર્યોજી, તું સહુનો હિતકાર રે. જિનજી ! મુજ0 ૧. હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહીં લવલેશ; પરગુણ પેખી નવિ શકુંજી, કેમ સંસાર તરીશ? રે. જિનજી ! મુજ) ૨. જીવ તણા વધ મેં કર્યાજી, બોલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે. જિનજી! મુજ૦ ૩. હું લંપટ હું લાલચુંજી, કર્મ કીધાં કેઈ કોડ: ત્રણ ભુવનમાં કો નહીંછ, જે આવે મુજ જોડ રે. જિનજી ! મુજ0 ૪. છિદ્ર પરાયાં અહોનિશેજી, જોતો રહું જગનાથ; મુગતિતણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ રે. જિનજી! મુજ0 પ કુમતિ કુટીલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે. જિનજી ! મુજ૦ ૬. પુન્ય વિના મુજ પ્રાણીઓજી, જાણે મેલું રે આથ; ઉંચા તરુવર મોરીયાંજી, ત્યાંથી પસારે હાથ રે જિનજી! મુજ૦ ૭. વિણ ખાધા વિણ ભોગવ્યાજી, ફોગટ કર્મ બંધાય; આર્તધાન માટે નહીંજી, કીજે કવણ ઉપાય રે. જિનજી ! મુજ૦ ૮. કાજળથી પણ શામળાજી, મારા મનપરિણામ, સુહણામાંહી તાહરૂજી, સંભારૂં નહીં નામ રે. જિનજી ! મુજ) ૯. મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ, કૂડ કપટ બહુ કેળવજી, પાપ તણો કરૂં સંચરે જિનજી ! મુજ૦ ૧૦. મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણી રે રૂપ; કામ વિટંબણા શી કહુંજી, પડીશ હું દુર્ગતિ ફૂપે રે જિનાજી ! મુજ૦ ૧૧. કિસ્યા કહુ ગુણ માહરાજી, કિસ્યા કહું અપવાદ; જેમ જેમ સંભારું હિયેજી. તેમ તેમ વધે વિખવાદ રે. જિનજી ! મુજ૦ ૧૨. ગિરૂઆ તે નવિ લેખવેજી, નિર્ગુણ સેવકની વાત; નીચ તણે પણ મંદિરજી, ચન્દ્ર ન ટાળે જ્યોત રે. જિનજી ! મુજ૦ ૧૩. નિગુણો તો પણ તાહરોજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજો મુજ મન આશ રે. જિનજી ! મુજ૦ ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મુકો રે વિસાર; વિષ હળાહળ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે. જિનજી! મુજ) ૧૫. ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરણ સિંચે સર ભરેજી, મેહ ન માગે
૧૦૮