________________
સ્તવન વિભાગ
મહોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. શ૦ નાભિરાયાસુત નયણે જોતાં, વામેહ અમીરસ વૂક્યા રે; ઉદયરતન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર તૂક્યા રે. શ૦ ૭.
F (૨૩) ; મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખિત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય.
મારૂં૦ ૧ પંચમે આરે રે પાવન કારણે રે, એ સમો તીરથ ન કોય; મોટો મહિમા રે જગમાં એકનો રે, આ ભરતે ઈહાં જોય.
મારૂં૦ ૨ ઈણ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત, કઠિન કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હવે કરમ નિશાંત.
મારૂં૦ ૩ જૈન ધરમને સાચો જાણીને રે, માનવ તીરથ એ થંભ, સુર નર કિન્નર નૃપ વિદ્યાધરા રે કરતા નાટારંભ.
મારૂ૦ ૪ ધન્ય ધન્ય દહાડો રે ધન્ય વેળા ઘડી રે, ધરીએ હૃદય મોઝાર, જ્ઞાનવિમલસૂરિ ગુણ એનાં ઘણાં રે, કહેતાં નાવે હો પાર.
મારૂ૦ ૫
F (૨૪) E વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા માનું હાથ એ ધર્મનો, શિવતરુ ફળ લેવા. વિમલા૦ ૧ ઉજ્વલ જિનગૃહમંડળી, તિહાં દીપે ઉત્તેગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબરગંગા. વિમલાઇ ૨ કોઈ અનેરૂં જગ નહીં એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિમલા૦ ૩
માનું હિત
જગ સીમંધર બો
ર૦૧
૧૦૧