________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક (૧૬) શ્રી આદિનાથપ્રભુનું સ્તવન H ભરતજી કહે સુણો માવડી, પ્રગટ્યાં નવ નિધાન રે, નિત નિત દેતાં ઓલંભડા, હવે જુઓ પુત્રનાં મન રે.
| ઋષભની શોભા હું શી કહું? ૧ અઢાર કોડાકોડી સાગરે, વસીયો નયર અનુપમ રે, ચાર જોયણનું માન છે, ચાલો જોવાને ચુપ રે. ૨૦ ૨ પહેલો રૂપાનો કોટ છે, કાંગરા કંચન વાન રે; બીજો કનકનો કોટ છે; કાંગરા રત્ન સમાન રે. ઋ૦ ૩ ત્રીજો રતનનો કોટ છે; કાંગરા મણિમય જાણ રે; તેમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણ રે. ઋ૦ ૪ પૂરવ દિશાની સંખ્યા સુણો, પગથીયાં વીશ હજાર રે, એણી પર ગણતાં ચારે દિશા, પગથિયાં એસી હજાર રે. ઋO ૫ શિર પર ત્રણ છત્ર જળહળે, તેહથી ત્રિભુવન રાય રે; ત્રણ ભુવનનો રે બાદશાહ, કેવલજ્ઞાન સોહાય રે. ઋ૦ ૬ વીશ બત્રીશ દશ સુરપતિ, વળી દોય ચંદ્ર ને સૂર્ય રે; દોય કરજોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજૂર રે. ૪૦ ૭ ચામર જોડી ચોવિશ છે, ભામંડલ ઝળકંત રે; ગાજે ગગને રે દુંદુભિ, ફૂલ પગરવ સંત રે. 80 ૮ બાર ગુણો પ્રભુ દેહથી, અશોક વૃક્ષ શ્રીકાર રે; મેઘ સમાણી દે દેશના, અમૃતવાણી જયકાર રે; &૦ ૯ પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે; ચાલો જોવાને માવડી, ગાયવર ખંધે અસવાર રે. ઋ૦ ૧૦ દૂરથી વાજ સાંભળી, જોતા હરખ ન માય રે; હરખના આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાય રે. 80 ૧૧ ગયવર ખંધેથી દેખીયો, નિરુપમ પુત્ર દેદાર રે; આદર દીધો નહિ માયને, માય મન ખેદ અપાર રે. ૪૧૨
ન કદમ
૯ ૬