________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા૦ ૫ શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ૠભ જિણંદ; કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવ-ભય-ફંદ. માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારૂં માતા૦૬
(૧૫) શ્રી આદિનાથપ્રભુનું સ્તવન
ઘરે આવોને વિનીતાના રાય, વદન મુખ જોઈશું; મારા હૈડા ટાઢેરાં થાય, વિરહ દુ:ખ દોહીલો, સહસ્ત્ર વર્ષ પુરાં થયાં, ને તું કાં ગયો પરદેશ; વિછુઆ ન ધરીએ માડી તણાં, આસંગરો નહીં લવલેશ.
ઋષભ ઘરે આવશે૦ ૧
ક્ષીણ-વીછુઓ નવી છોડતાં ને જબ રે હોતા નાના બાળ; આંખ જ થઈ અલખામણી, તેની શિદરે કરૂં રે સંભાળ. ઋષભ ઘરે આવશે૦ ૨
સંદેશો નવી મુક્યો રે, નવી રે મેં રે પાળીને મોટા કીધાં, હવે
મંદિર દીઠા નવી ગમે ને, અન્ન રીખવ રીખવ કરી હું ભમું, મારા
લખ્યો એકે લેખ; સુખ દીધાં તે દેખ. ઋષભ ઘરે આવશે૦ ૩
ઉદક ન સોહાય; દિન તે દોહિલા જાય. ઋષભ ઘરે આવશે૦ ૪
વન રે પુછે વનપાલને જી, એ સર્વે તમારી પસાય; શીએ રે ગુણૅ શીએ અવગુણે, મુજને મન થકી મેલી માય. ઋષભ ઘરે આવશે૦ ૫
૯૪
ભક્તિ કરૂં તુજ બેટડા રે, ઘણીયે કરૂં રે સંભાળ; તો એ તારા દર્શન વિના, મુજને લાગી છે આલપંપાલ. ઋષભ ઘરે આવશે૦ ૬