________________
સ્તવન વિભાગ
કંદ; આંખલડી જોઈ રે કમલની પાંખડી રે, મુખડું તે જોયું પુનમ કેરો ચંદ. સુખ.૩
સુરનર મુનિવર મોટા રાજવી રે, વળી વિદ્યાઘર કેરો વૃંદ; ભવો ભવ કેરો તાપ શમાવવા રે, મુખડું તે જાણે શરદ કેરો ચંદ. સુખ.૪
ધન્ય ધન્ય રાજા રે ઋષભ જિનેશ્વરુ રે, ધન્ય ધન્ય શત્રુંજય ગિરિરાજ; રૂપની કીર્તિ રે ચરણ પસાઉલે રે, એમ સાધુ માણેક ગુણ ગાય. સુખ. ૫.
F () BE વિમલાચલ વિમલા પ્રાણી, શીતલ તરછાયા ઠરાણી; રસધક કંચન ખાણી, કહે ઈન્દ્ર સુણો ઈન્દ્રાણી સનેહી સંતએ ગિરિ સેવો, ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવો.
સનેહી સંત ૧ પત્ રી પાળી ઉલસીએ, છઠ્ઠ અટ્ટમ કાયા કસીએ; મોહમલની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ.
સનેહી સંત૦ ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીયે, તે હેમગિરિ હેઠે હરીએ; પાખલ પ્રદક્ષિણા ફરીયે, ભવજલધિ હેલા તરીયે.
સનેહી સંત) ૩ શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંક્તિ વિરાજે; ચઢતા સમકિતી છાજે, દૂર ભવ્ય અભવ્ય તે લાજે.
સનેહી સંત૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવ ભજંતા, સિદ્ધાચલે સિધ્યા અનંતા.
સનેહી સંત) ૫ પટુ માસી ધ્યાન ધરાવે, શુકરાજા તે રાજ્યને પાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે.
સનેહી સંત૦ ૬