________________
સ્તવન વિભાગ
તુમ
દેદાર,
હરખ અપાર,
મેં
દીઠો
પ્રભુ આજ મુને ઉપન્યો સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે. ૧
અરજ અમારી રે,દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે દૂર નિવારો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, પ્રભુ મને દર્શન વહેલું દાખ. સા. દાલત સવાઈ રે, પ્રભુ સોરઠ દેશની રે, બલીહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે; પ્રભુ તાહરૂ રૂડું દીઠું ૩૫, મોહ્યા સુરનરવૃંદ ને ભૂપ. સા. તીરથ કો નહિ રે, શેત્રુંજા પ્રવચન પેખી રે, કીધું તારૂં ઋષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સા. સદાય તે માગું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંજે રે, જગમાં જે વિના રે; પ્રભુ મારા પુરો મનના કોડ, એમ કહે ઉદય રત્ન કરજોડ. સા. ૫
સારિખું રે, પારખું રે;
૨
૩
૪
૬ (૪)
વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન, સુરપતિ પાયા રે, સમોવસરણ કે મંડાણ; દેશના દેવે વીરજી સ્વામી, શત્રુંજય મહિમા વર્ણવે તામ, ભાખ્યા આઠ ઉપર સો નામ; તેહમાં ભાખ્યું રે પુંડરગિરિ અભિધાન, સોહમ ઈંદોરે, તવ પૂછે બહુમાન, કિમ થયું સ્વામી રે, ભાખો તાસ નિદાન. વીર. ૧.
પ્રભુજી ભાખે સાંભળ ઈંદ્ર, પ્રથમ જે હુઆ ૠષભ જિણંદ, તેહના પુત્ર તે ભરત નરિન્દ, ભરતના હુઆ રે, ઋષભસેન પુંડરીક, ઋષભજી પાસે રે, દેશના સુણી તેહ, કેઈક દીક્ષા લીધી રે, ત્રિપદી જ્ઞાન અધિક. વીર. ૨.
૮૫