________________
સ્તવન વિભાગ
જન્મ
તેહીજ જિહ્વા ધન્ય જેણે તુજ ગુણ સ્તવ્યા; ધન ધન તેહી જ નયણ જેણે તુજ નીરખીયાં, મૂર્તિ મનહર પદ્મમનઅલિ માહીયો, જાણું ભવ મહાસાયર ચુલુકપણું લહ્યો. ભવ અટવી સત્થવાહ કર્મ કરી કેસરી, જરા સ્મૃતિ રે ગચ્છેદ ધનવંતરી; જ્ઞાન યણ રયણાયર ગુણમણિ ભૂધરા, રાગદ્વેષ કષાય જીતી થયા જિનવરા. તારક મેહનિવારક કષ્ટ મુજ કાપજો, ભવોદધિ પાર ઉતારી મુક્તિપદ આપજો; કમલવિજયજી સૂરીશ ચરણ તસ કિંકરુ, કહે ‘માહન' તુજધ્યાન ભવાભવ હું ધરૂ
સિદ્ધ.
સિદ્ધ.
૮૩
૫
સિદ્ધ. ૭
: (૨)
(પંખીડા સંદેશા કેજો મારા નાથને-એ રાગ) વિમલાચલ ગિરિ ભેટા ભવિયણ ભાવશું, જેથી ભવોભવ પાતિક દૂર પલાય જો; નિકાચીત બાંધ્યાં જે કર્મ જ આકરાં. ગિરિ ભેટતાં ક્ષણમાં સવિ ક્ષય થાય જો વિમલાચલ. ૧
સાઘુ અનંતા ઈણ ગિરિપર સિદ્ધિ વર્યાં,
રામ ભરત ત્રણ કેાડી મુનિ પરિવાર જો;
પાંચસે સાથે શેલગે શિવપદ લહ્યું, પાંડવ પાંચે પામ્યા ભવનો પાર જો. વિમલાચલ ૨
નિમ વિનમી આદે બહુ વિદ્યાધરા, વળી થાવા અઈમુત્તા અણગાર જો; શુકરાજા વળી સુખ તે ગિરિપર પામીયા, બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જો. વિમલાચલ