SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા || શ્રી ધૃતજ્ઞોન - પાર્શ્વનાથાય નમઃ | અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર-નૌકા વિભાગ ૩જો સ્તવન-વિભાગ [શત્રુંજયતીર્થ તથા આદિનાથ પ્રભુનાં સ્તવનો] સિદ્ધ. ૧ સિદ્ધ. ૨ સિદ્ધગિરિમંડન ઈશ સુણો મુજ વિનતિ, મરુદેવીના નંદ છો શિવરમણીપતિ; પૂરક ઈષ્ટ અભિષ્ટ ચૂરક કર્માવલી, ભવભયભંજન રંજન તુજ મુદ્રા ભલી. અનંત ગુણના આધાર અનંતી લક્ષ્મી વર્યા, ક્ષાયિક ભાવે કેવલનાણ ચરણ ધર્યા; અજર અમર નિરુપાધિ સ્થાન પહોંતા જિહાં, ચાર ગતિમાંહી ભમતો મૂક્યો મુજને ઈહાં. ક્રોધ લોભ મોહ મત્સર વશ હું ધમધમ્યો, પણ નિજ ભાવમાં એક ઘડી પ્રભુ નવી રમ્યો; સાર કરો ઈણ અવસર પ્રભુ ઉચિત સહી, મોહ ગયે જો તારો તે તેહમાં અધિક નહીં. પણ તુજ દર્શન પામી અનુભવ ઉલસ્યો, મિથ્યા તામસ સૂર્ય સરીખો તુંહી મત્સ્યો; ઉદય હુઓ પ્રભુ આજ ભાગ્ય મુજ જાગીયાં, તુજ મુખ ચંદ્ર ચકોર નયણ મુજ લાગીયા. સિદ્ધ. ૩ સિદ્ધ. ૪ ૮૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy