________________
૧-સ્તવન વિભાગ ચોદ બેલની વિશી-ત્રીજી [કપ
ચૌદ બોલની ચોવીશી–ત્રીજી
શ્રી કષભદેવ જિન-સ્તવન
[ આજ સખી સંખેસર–એ દેશી ] ભાષભદેવ નિત વંદિયે, શિવસુખને દાતા; નાભિનૃપતિ જેહને પિતા મરૂદેવી માતા, નયરી વિનીતા ઉપને, વૃષભ લાંછન સોહે. સેવન્નવન્ન સુહાણે, દીઠડે મન મોહે હાં રે દીકડે. ધનુષ પાંચસે જેહની, કાયાનું માનવું યારસહસશ્ય શ્રત લીયે, ગયણનિધાન; લાખ ચોરાશી પૂર્વનું, આઉખું પાળે, અમિય સમી દયે દેશના, જગ પાતિક ટાળે; હાં રે જગ ૨ સહસ રાશી મુનિવરા, પ્રભુને પરિવાર, ત્રણ્ય લક્ષ સાધવી કહી, શુભમતિ સુવિચાર; અષ્ટાપદ ગિરિવર ચઢી, ટાળી સવિ કમ; ચઢી ગુણઠાણે ચઉદને, પામ્યા શિવશર્મ; હું રે પામ્યા. ૭ ગોમુખ યક્ષ, ચક્કસરી, પ્રભુ સેવા સારે; જે પ્રભુની સેવા કરે, તમ વિઘન નિવારે; પ્રભુ પૂજે પ્રણમે સદા, નવનિધિ તસ હાથ; દેવ સહસ સેવાપરા, ચાલે તસ સાથે હું રે ચાલે ૪.