________________
૩૬]
ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧
યુગલા ધ નિવારણા, શિવમારગ ભાખે; ભવજળ પડતા જ...તુને, એ સાહિમ રાખે; શ્રીનયવિજયવિષ્ણુધ જયા, તપગચ્છમાં દીવા; તાસ શિષ્ય ભાવે ભળે, એ પ્રભુ ચિર જીવા; હાં રે એ પ્રભુ ૫
શ્રી અજિતનાથ જિન-સ્તવન
[કાઈ લો પર્યંત ધુંધલારેલા—એ દેશી ] અજિતજિષ્ણુદ જુહારિયે રે લેા, જિતશત્રુવિજયા જાત રે સુગુણનર; નયરી અચેાધ્યા ઉપના ૨ લા, ગજલંછન વિખ્યાત રે સુગુ॰ અ૦ ૧ ઉંચપણું પ્રભુજી તણું રે લા, ધનુષ સાઢાસયચ્ચાર ૨ સુ એક સહુસણું વ્રત લિયે ૨ લેા, કરૂણારસ ભંડાર ૨ સુ૦ ૦ ૨ મહાતર લાખ પૂરવધરે ૨ લે, આઉજી સેાવન્નવાન ૨ સુ૦ લાખ એક પ્રભુજી તણા રે લેા, મુનિ પિરવારનું માન રે સુ૦ અ૦ ૩ લાખ ત્રણ્ય ભલી સ’યતી રે લેા, ઉપર ત્રીશ હજાર ૨૩૦ સમેતશિખર શિવપદ લહી રે લે, પામ્યા ભવના પાર ૨ સુ૦ અ૦ ૪ અજિતખલા શાસનસુરી રે લેા, મહાયક્ષ કર સેવ રે સુ કવિ જવિજય કહે સદા ફ્ લા, ક્યાઉં એ જિનદેવ ૨ સુ૦ ૦ ૧
—(*).·
શ્રી સ‘ભવનાથ જિન-સ્તવન -- (*) --
[ મહાવિદેજ્ડ ખેત્ર સોહામણું એ દેશી ]
માતા સેના જેહની, તાત જીતારી ઉદાર લાલ રે; હેમ વરણુ હુય લ છના, સાવિિશણગાર લાલ ૨, સંભવ ભવ ભય ભંજા. ૧
૧-ણિ પાઠાં.